@bjp4gujarat
@bjp4gujarat

BJP Gujarat

Official account of Bharatiya Janata Party (BJP) Gujarat Pradesh

ખેડૂતોની આવક બમણી કરવા કટિબદ્ધ મોદી સરકાર #JanJanKaBudget #🌷 ભાજપ #💰 બજેટ : 2020
ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી અર્થવ્યવસ્થાને મળશે વેગ #JanJanKaBudget #🌷 ભાજપ #💰 બજેટ : 2020 #🙋‍♀️ નિર્મલા સીતારમણ
નિહાળો કેન્દ્રીય બજેટ - 2020 સવારે 11:00 કલાકે લાઈવ નિહાળો • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat #🌷 ભાજપ #💰 બજેટ : 2020 #🙋‍♀️ નિર્મલા સીતારમણ
મહાન સ્વાતંત્ર્ય સેનાની તથા આઝાદ હિંદ ફોજ ના સર્વોચ્ચ કમાન્ડર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર કોટી કોટી વંદન.. #🌷 ભાજપ #🙏 સુભાષચંદ્ર બોઝ જન્મજ્યંતિ
विश्व हिंदी दिवस की हार्दिक शुभकामनाएं। #📝 વિશ્વ હિન્દી દિવસ #🌷 ભાજપ
प्रधानमंत्री मुद्रा योजना से उद्यमियों के सपनों को उड़ान दे रही मोदी सरकार 21.59 करोड़ लाभार्थियों को 10.62 लाख करोड़ रुपये की आर्थिक सहायता प्रदान की जा चुकी है। #🌷 ભાજપ
મોદી સરકારે ગુજરાતને આપી વધુ એક ભેટ: 👉 કેન્દ્રીય કેબિનેટે જામનગરમાં આયુર્વેદિક સંસ્થાને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવા માટેની મંજૂરી આપી 👉 ગુજરાતની સંસ્થાને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો મળતા રાજ્ય અને દેશમાં આયુર્વેદના પ્રચારને વેગ મળશે તેમજ આયુર્વેદ શિક્ષણ અને સારવાર ક્ષેત્રે ગુજરાત વૈશ્વિક નકશામાં સ્થાન પ્રાપ્ત કરશે. 👉 ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવા અંગેનું વિધેયક સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. #🌷 ભાજપ