90% લોકો ‘કઠોળ’ ખોટી રીતે ખાય છે!
શું તમે પણ કઠોળ ખાધા પછી ગેસ, અપચો, બળતર, પેટમાં ભાર જેવી તકલીફો અનુભવો છો? તો કારણ simple છે – Wrong Method!
કઠોળ હંમેશા 4–5 કલાક પલાળવું આથી cooking સરળ બને છે અને કઠોળ પચવામાં હળવું થતું હોય છે.
❌ Pressure cooking ક્યારેય નહીં
Pressure cooker માં કઠોળ નું protein & ના ડપકેલા nutritional value almost zero થઈ છે.
0pen vessel માં જ cook કરો Cooking વખતે ઉપર જે સફેદ ફીણ આવે છે તે અપચું, gas-causing હોય છે → એને દૂર કરો.
હિંગ + ગરમ મસાલા = Perfect Digestion આ combination કઠોળ ને digestive-friendly બનાવે છે અને ગેસની સમસ્યા ઘટાડી આપે છે.
#cooking tips #રસોઈ ટિપ્સ #🥗 પોષ્ટીક આહાર #🥘રસોઈ રેસિપી વીડિયો #🥤 પોષ્ટીક જ્યુસ/કાઢા રેસિપી