જય જવાન જય કિસાન 👳
ગઈ કાલે જે ખેડૂત મહાપંચાયત થઈ હતી એમાં હજારો ની સંખ્યા માં ખેડૂતો હાજર રહી જે એકતા બતાવી છે તે બદલ હું તમામ ખેડૂત મિત્રો નો આભાર માનું છું અને જે ખેડૂત મિત્રો કોઈ કારણો સર હાજર નહીં રહી શક્યા એ ખેડૂત મિત્રો ને કહેવા માગું છું કે આવનાર સમય માં જે પણ જગ્યાએ ખેડૂત મહાપંચાયત નું આયોજન કરવામાં માં આવે ત્યાં પોચી ખેડૂત ની એકતા બતાવી ને આ સરકાર ની સામે આપણા હક માટે ની લડાઈ ચાલુ રાખીએ. #જયજવાનજયકિશન #ખેડૂતપુત્ર #👨🌾 ખેડૂત #👌 આધુનિક ખેતી પદ્ધતિ #👨🌾 સૌરાષ્ટ્રના ખેડૂત #🚜 ખેતીના ઓજારો