ગોવાની નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ, 25નાં મોત: લોકોને ભાગવાનો સમય ન મળ્યો, શ્વાસ રુંધાઈ જવાથી લોકો મોતને ભેટ્યા; 4 ટૂરિસ્ટ સહિત 18 લોકોની ઓળખ થઈ
ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત થયા છે. ઘાયલોની સંખ્યા 6 છે. પોલીસના જણાવ્યા અનુસાર, આગ રાત્રે લગભગ 12 વાગ્યે લાગી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 4 પ્રવાસી અને 14 ક્લબના સ્ટાફનો સમાવેશ થાય છે, જ્યારે 7 લોકોની ઓળખ હજુ થઈ શકી નથી. | Cylinder blast night club Arpora Goa killed 23 people Saturday late night. Fire started around 12 AM. CM Promod Sawant and MLA Michael Lobo visited site. Dead include three women, 3-4 tourists. Deaths caused burns, suffocation. Full investigation announced.