renatus welness. pvt.Ltd
ShareChat
click to see wallet page
@vinodprajapa
vinodprajapa
renatus welness. pvt.Ltd
@vinodprajapa
દરેક બીમારી નો એક જ ઈલાજ
#🌿 આયુર્વેદ #👁‍🗨 આંખ નો મેકઅપ #👰 દુલ્હન મેક-અપ #👰દુલ્હન મેકઅપ💄
🌿 આયુર્વેદ - ShareChat
#🌿 આયુર્વેદ #😀 તંદુરસ્તી #🩺આરોગ્ય ટિપ્સ #👌 ઘરેલુ ઉપચાર
🌿 આયુર્વેદ - ShareChat
01:37
#🔴આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી ⛈️⛈️ બંગાળની ખાડીમાં નવી લૉ પ્રેશર સિસ્ટમ અને ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદના રાઉન્ડ ની આગાહી⛈️⛈️ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને નજીકના મ્યાનમાર લાગુ વિસ્તારો ઉપર રહેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના પ્રભાવ હેઠળ, આજે 02" સપ્ટેમ્બર 2025 ના રોજ આ વિસ્તારમાં નવું લૉ પ્રેશર રચાયું છે. આગામી 24 કલાક દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ ઓસિસ્સાના કાંઠા તરફ આગળ વધશે. ત્યારબાદના 24 કલાક દરમિયાન તે વધુ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી ઓરિસ્સા લાગુ છત્તીસગઢના વિસ્તારો સુધી પહોંચશે. સરેરાશ દરિયાઈ સપાટી પર ચોમાસાની ધરી હવે બિકાનેર, ચુરુ, ગુના, જબલપુર, પેન્દ્રા રોડ-કિયોંઝરગઢ અને બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સિસ્ટમના કેન્દ્રમાંથી પસાર થાય છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તરપશ્ચિમ રાજસ્થાન ઉપર હતું જે હવે દક્ષિણ હરિયાણા અને આસપાસના વિસ્તારો ઉપર સક્રિય છે. બંગાળની ખાડીમાં રહેલી લૉ પ્રેશર સિસ્ટમ આગામી 2-3 દિવસમાં મધ્ય ભારત સુધી પહોંચશે જેની અસરથી 4 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે. શરૂઆતમાં ગુજરાત રીજીયનના વિસ્તારો જેમાં પૂર્વ મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે તેમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે. આગાહી સમયગાળા દરમ્યાન ટોટલ વરસાદની માત્રા ઉપર નજર કરીએ તો 4-5-6-7 સપ્ટેમ્બર દરમ્યાન આ વિસ્તારોમાં ઘણા સ્થળે હળવો મધ્યમ( એક થી અઢી ઇંચ) અને કેટલાક સ્થળે ભારે (ત્રણ થી પાંચ ઇંચ) અને સીમિત વિસ્તારોમાં અતિ ભારે (સાડા પાંચ થી આઠ ઇંચ) જેટલો કુલ વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં 5 સપ્ટેમ્બરથી વરસાદમાં વધારો થઈ શકે. હાલ સિસ્ટમના ટ્રેક મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 5 થી 8 સપ્ટેમ્બર દરમ્યાન કેટલાક વિસ્તારોમાં મધ્યમ થી ભારે (એક થી ચાર ઇંચ) વરસાદ અને ખૂબ સીમિત વિસ્તારોમાં ભારે થી અતિભારે ( પાંચ થી આઠ ઇંચ) વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં સિસ્ટમનો વધુ પ્રભાવ ઉતર-મધ્ય સૌરાષ્ટ્ર, કચ્છ અખાત લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છમાં જોવા મળી શકે. સૌરાષ્ટ્રમાં સિસ્ટમના ટ્રેક આધારિત વરસાદના વિસ્તારો અને વરસાદના પ્રમાણમાં ફેરફાર થઈ શકે છે જેની વધુ અપડેટ આગળ આપવામાં આવશે. - નોંધ: તમામ માહિતી હાલના વેધર ચાર્ટ ના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે. તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગની અપડેટ ધ્યાને લેવી.
🔴આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી - c{uo { utSlt d @[೩22 31221 249  गु%२Iत LOW) Dt 02/09/2025 weather by gaurav raninga खागाभी २४ SGisभi भ%५ूत थर् uश्रिचिभ Gd? ulu (eeuui 24*1M qeqi | c{uo { utSlt d @[೩22 31221 249  गु%२Iत LOW) Dt 02/09/2025 weather by gaurav raninga खागाभी २४ SGisभi भ%५ूत थर् uश्रिचिभ Gd? ulu (eeuui 24*1M qeqi | - ShareChat
#🔴આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી 1 સપ્ટેમ્બર આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની આવતીકાલે વેલમાકૅ લો પ્રેશર બનશે, 4 સપ્ટેમ્બર થી દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થશે 😳
🔴આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી - TAJIKISTAN InI 2{-2+0{2 2[ &(&9[ 3%2l( 3{- 4 भध्य५्रटेश ५lS२ वि२तI२भi द२२I६ श२ं BANGLADESH INDIA MYANMAR ২৬2০[২ ২[%ঠ cী yথা২ [ি২2ম a-dl| छे 1 o[৭ণীstct dctমts ctt yহা2মi S২৭[হী D5 Windycom 7 TAJIKISTAN InI 2{-2+0{2 2[ &(&9[ 3%2l( 3{- 4 भध्य५्रटेश ५lS२ वि२तI२भi द२२I६ श२ं BANGLADESH INDIA MYANMAR ২৬2০[২ ২[%ঠ cী yথা২ [ি২2ম a-dl| छे 1 o[৭ণীstct dctমts ctt yহা2মi S২৭[হী D5 Windycom 7 - ShareChat
#😰ધોધમાર વરસાદથી પાણી ભરાયા⛈️ આવનારી વરસાદ ની સીષ્ટમ ની અપડેટ્સ 2 સપ્ટેમ્બર ના રોજ બંગાળની ખાડી માં લો પ્રેશર એક્ટીવ થસે અને તે ફરીથી ઉત્તર પશ્વીમ દીશા તરફ ગતી કરશે,, મહારાષ્ટ્ર ના ઉતરી ભાગો સુધી પહોચી ને યુએસી રહેશે,જેનો ટ્રફ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રીઝીયન ના ભાગો સુધી ખેચાશે, તારીખ 6 સપ્ટેમ્બર થી 8 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ બનશે... weather by vinod #collegesports #sportsfans #collegeathletics #gameresult #rivalrygame #holidays #sportsrivalry #teamsupport #sportsexcitement #🔴આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
😰ધોધમાર વરસાદથી પાણી ભરાયા⛈️ - b Geopotential Heisht (dam) Cyclonic Vorticity ( 10 ' $ " shaded); and Wind (kt) | TROPICALTIDBITS ? 30 2025 , Forecast Hour: [60] Valid at 062 Tue Sep 0२ 2025 G0E 70E 80E ९०E 100E ` b Geopotential Heisht (dam) Cyclonic Vorticity ( 10 ' $ " shaded); and Wind (kt) | TROPICALTIDBITS ? 30 2025 , Forecast Hour: [60] Valid at 062 Tue Sep 0२ 2025 G0E 70E 80E ९०E 100E ` - ShareChat
#📱 શુક્રવાર સ્પેશિયલ
📱 શુક્રવાર સ્પેશિયલ - 5tc9]1 {82 4٩ नक्षत्र नी Uel व२शा& ना " ٥٥ "[2t"  1[ dls { 21[ಭ 30 ೩[[ೌ[32 शत्रे 9:५1 '521 g1334ld...  cl. विशाG. पानसुशीया 30/08/2025 थी 13/09/2025 ೩ [  82[ 2ತ2L. 38 52 cflo1 dlsl HIIsd usllSt Share 38 5tc9]1 {82 4٩ नक्षत्र नी Uel व२शा& ना " ٥٥ "[2t"  1[ dls { 21[ಭ 30 ೩[[ೌ[32 शत्रे 9:५1 '521 g1334ld...  cl. विशाG. पानसुशीया 30/08/2025 थी 13/09/2025 ೩ [  82[ 2ತ2L. 38 52 cflo1 dlsl HIIsd usllSt Share 38 - ShareChat
#🔴આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
🔴આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી - ख्वाभाननी थuडे२ dlalu 28/8/2025 २%े भध्थ Gत२ थने ६किए८ थे२दे } गु%२तना श्िथन cuoilui sadl 21 cu? q2alle] नी संभावनाथ्रो छे ५पो२ ५I६ शौथी वधा२ Gतत२ गु%२lतना विश्ता२ेभi ला२ व२शI६ संभावनाथ्ो ख्वाभाननी थuडे२ dlalu 28/8/2025 २%े भध्थ Gत२ थने ६किए८ थे२दे } गु%२तना श्िथन cuoilui sadl 21 cu? q2alle] नी संभावनाथ्रो छे ५पो२ ५I६ शौथी वधा२ Gतत२ गु%२lतना विश्ता२ेभi ला२ व२शI६ संभावनाथ्ो - ShareChat
#🔴આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી તારીખ 28 થી 31 સુધી નું વરસાદ નું અનુમાન ભરતભાઇ આહીર જણાવે છે કે આજ .... ફરીથી આજથી હવામાન માં પલટો આવશે. પવન ની સ્પીડ અને દિશામાં ફેરફાર થશે.. થોડા થોડા સમયે ભૂર પવન ના ઝટકા આવશે વરસાદ ના મુખ્ય વિસ્તારો ગુજરાત રીજિયન માં ઉતર, પુર્વ, દક્ષિણ ગુજરાત માં રહેશે. સૌરાષ્ટ્ર કચ્છ માં આગાહી સમય માં આંશિક વરાપ સાથે ગરમી ઉકળાટ અને રેડા, ઝાપટાં જોવાં મળશે.. આ સમય માં માંડણી વરસાદ જોવા મળશે.. આગાહી સમય સૌરાષ્ટ્ર માં વધૂ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર માં જોવા મળી શકે.. ખાસ વિસ્તાર મહૂવા આસપાસનો રહેશે 1/9 થી વરસાદની ગતિવિધી માં વધારો થઈ શકે છે.. Bharat ahir BG
🔴આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી - _ ~hlouanan Voapu   Minp nu pungorpun a ( Ginthbhum 1 00 Mobl 4 న Sundonaor ILuU 8 {9 ಗ ப Anuraln J[ Supour 1  6 ONne Lhonon Uh  ق أ ط Afupunanon ~any Lau. F03ue08|35/2925,0:30n5[ Accumulated total precipitation (mm)   _ ~hlouanan Voapu   Minp nu pungorpun a ( Ginthbhum 1 00 Mobl 4 న Sundonaor ILuU 8 {9 ಗ ப Anuraln J[ Supour 1  6 ONne Lhonon Uh  ق أ ط Afupunanon ~any Lau. F03ue08|35/2925,0:30n5[ Accumulated total precipitation (mm) - ShareChat
મિત્રો રાઉન્ડ પુરો થયો નથી રાઉન્ડ હજુ બાકી છે આજથી જે આજે વહેલી સવાર થી ઉત્તર ગુજરાત . ઉત્તર સૌરાષ્ટ્ર . મધ્ય ગુજરાત થી ચાલું થશે છે સિસ્ટમ થોડી નબળી પડી હતી #👨‍🌾 ખેડૂત #😍 જય જય ગરવી ગુજરાત
👨‍🌾 ખેડૂત - dRSIGu uasu asubul d-ta1sist, 1l2at, Xeallalt, 2loasisL, alit] {3[2, ಖನELqIE, थने uेsा Cिcel भां थIवता ४८ थी 72 5415 1i a115 G3*t.awi थतिभारे 4२सI६ नी u९ा शsथत छे 8 dRSIGu uasu asubul d-ta1sist, 1l2at, Xeallalt, 2loasisL, alit] {3[2, ಖನELqIE, थने uेsा Cिcel भां थIवता ४८ थी 72 5415 1i a115 G3*t.awi थतिभारे 4२सI६ नी u९ा शsथत छे 8 - ShareChat
*શું તમારા ફોન પે, ગૂગલ પે થી તમે મોબાઈલ રિચાર્જ કરો છો તો એક્સટ્રા ચાર્જ રૂપે પૈસા વધુ કપાય છે? તો એ ના કપાય એના માટે આપણી ભારતીય એપ્લિકેશન આજે જ લિંક પરથી ડાઉનલોડ કરો અને વગર રોકાણથી બચત કરો તેમજ રેફર કરીને પૈસા કમાવો.* https://sajpeinlive.page.link/y9mg #🥰ગુડ મોર્નિંગ 🌄 #🌅 Good Morning #😃 કેમ છો મજામાં 🙋🏻‍♂️ #🔍 જાણવા જેવું #✔️ હકીકતો અને માહિતી રેફર કોડ :-53903786 🙋‍♂️ *સુવિધાઓ* ✅ 👉મોબાઈલ રિચાર્જ 👉DTH રિચાર્જ 👉પોસ્ટપેડ રિચાર્જ 👉લાઈટબિલ 👉LIC પ્રીમિયમ👉ગેસ બિલ વગેરે સર્વિસ ઉપલબ્ધ.. વધુ માહિતી માટે call now 7490098835
🥰ગુડ મોર્નિંગ 🌄 - SAJPE Services ? sajpe 81] SAJPE Services ? sajpe 81] - ShareChat