Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
🤔Exam સ્પેશ્યિલ 📝
9K Posts • 12M views
ShareChat Gujarati Education
21K views 2 years ago
શેરચેટ જ્ઞાનોત્સવ 6.0 કેમ્પેઈનના 'Exam સ્પેશિયલ' હેશટેગમાં પરીક્ષાઓને લગતી જરૂરી માહિતીઓના વીડિયો પોસ્ટ કરો અને એમેઝોન વાઉચર્સ જીતવાની તક મેળવો 🤩 #🤔Exam સ્પેશ્યિલ 📝
196 likes
1 comment 169 shares
ભારતીય વાયુસેના દિવસ 🛑 ભારતીય વાયુસેના (Air Force)ની સ્થાપના 8 ઓક્ટોબર, 1932ના રોજ થઈ હતી. 🛑 આથી ભારતમાં દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ 'ભારતીય વાયુસેના દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. 🛑 ભારતીય વાયુસેના આઝાદી પહેલા 'રોયલ ઈન્ડિયન એરફોર્સ' તરીકે જાણીતું હતું. 🛑 ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય 'નભઃ સ્પૃશં દીપ્તમ્' છે. 🛑 ભારતીય વાયુસેનાનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. 🛑ભારતીય વાયુસેનાના વર્તમાન વડા (Chief of Air Staff) શ્રી એ.પી. સિંઘ છે. #✍Reasoning ✍ #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી #💃થોડી મસ્તી થોડું જ્ઞાન 📝 #🤔Exam સ્પેશ્યિલ 📝
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
14 likes
14 shares