સાચો મિત્ર એ નથી કે સ્ટોરીમાં હંમેશા mention કરે, પણ એ છે કે તમારી ગેરહાજરીથી ચિંતા કરે. 🤗💖
મિત્રતા માત્ર social media mentionsથી સાબિત થતી નથી,
પરંતુ સાચો મિત્ર એ છે કે જ્યારે તમે આસપાસ ન હો ત્યારે તમને યાદ કરે,
તમારી ગેરહાજરીથી ખાલીપો અનુભવેછે. 🌸
એજ છે સાચી મિત્રતા! 🙏
#👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #દોસ્તી કોટ્સ 💝