📜ગાંધી બાપુના કોટ્સ📜
81 Posts • 138K views
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
20 likes
9 shares
#🥘એકાદશી સ્પેશ્યલ ફરાળી રેસિપી🍠 #🚅વંદે ભારત ટ્રેન અકસ્માતમાં 4ના મોત😓 #⛈️ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું🔴 #📜ગાંધી બાપુના કોટ્સ📜 #✋ બાપા સીતારામ છોડવા માટે પણ કોઈ સાથ હોવો જોઈએ! બરબાદી પાછળ કોઈ હાથ હોવો જોઇએ! એમને એમ તો કરે નહીં કોઈ મદદ કોઈને દરેકનો પોતાનો કોઈ સ્વાર્થ હોવો જોઈએ! દુ:ખ એ છે કે બહુ શાંતિથી ડૂબી ગઈ નાવ ડૂબવા માટે કોઈ ઝંઝાવાત હોવો જોઈએ! મરવા માટે તો કાફી હોય છે કોઈનો પ્રેમ જીવવા માટે કોઈ આઘાત હોવો જોઈએ! સુકાની વગરનું વહાણ પહોંચ્યું કિનારે પવનનો ઈરાદો કોઈ સાફ હોવો જોઈએ!
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
27 likes
15 shares
#🚅વંદે ભારત ટ્રેન અકસ્માતમાં 4ના મોત😓 #✋ બાપા સીતારામ #🙏🏻મામાદેવ સ્ટેટ્સ #📜ગાંધી બાપુના કોટ્સ📜 #🏹દશેરાની શુભકામના🏹 હવે વાતમાં કોઈ સાર નથી રહ્યો! લાગણીનો કોઈ અણસાર નથી રહ્યો! ઠાલાં ઠાલાં સંબંધો ઝાલીને બેઠાં પ્રેમનો જરાય રણકાર નથી રહ્યો! હ્રદય તો હજીએ ચાલે છે, ઠીક છે જીવંત એકેય ધબકાર નથી રહ્યો! પળે પળે બદલાતી રહે છે નજર આંખોમાં હવે એતબાર નથી રહ્યો! આવી ગયા સૌ વારાફરતી આંખમાં કોઈ સ્વપ્નનો ઈંતઝાર નથી રહ્યો!
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
8 likes
8 shares