Ajay
10K views • 4 months ago
પશુપાલકો માટે ખુશખબર, અમૂલે દૂધના ખરીદ ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો. અમૂલએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટએ રૂપિયા 10નો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 855 ભાવ આપતો હતો જે હવે 865 કરાયો છે. બનાસ, સરહદ બાદ અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે. અમૂલએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટએ રૂપિયા 10નો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 855 ભાવ આપતો હતો જે હવે 865 કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અમૂલે દાણના ભાવમાં પણ પ્રતિ કિલો ફેટએ 50 પૈસાનો ઘટાડો કર્યો છે. દાણની 70 કિલોની બેગમાં 35 રૂપિયાનો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, જૂનો ભાવ 1540 હતો જે હવેથી 1505માં મળશે. જ્યારે 50 કિલોની બેગમાં 25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જૂનો ભાવ 1075 હતો જે હવે 1050માં મળશે. અમૂલના નિર્ણયથી 7 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. #📢26 મેની મુખ્ય અપડેટ્સ🆕
340 likes
139 shares