ICC Rankings : રોહિત શર્માએ ગુમાવ્યો નંબર-1નો તાજ, અભિષેક શર્માનો દબદબો યથાવત, જયસ્વાલને મોટો ઝટકો
ICC Rankings : રોહિત શર્માએ હવે નવી ICC રેન્કિંગમાં નંબર-1નું સ્થાન ગુમાવ્યું છે. અભિષેક શર્મા સહિત 4 ભારતીય ખેલાડીઓએ તમામ રેન્કિંગમાં નંબર-1 સ્થાન જાળવી રાખ્યું છે. જો કે, ભારતને હરાવનાર દક્ષિણ આફ્રિકાને ઝટકો લાગ્યો છે.