Dhirajsinh Chavda
582 views • 2 months ago
પોતાને દલિત સમાજના મસીહા ગણાવતા જીજ્ઞેશ મેવાણી કચ્છના દલિત પરિવારની દીકરીને વિધર્મિ મુસ્લિમ એક મહિનો થયો ઉપાડી ગયો હોવા છતાં ચુપ કેમ છે ?
દલિતોને ન્યાય અપાવવાના બહાને છાસવારે કચ્છ દોડી આવી ઘાંટા પાડતા જીજ્ઞેશ મેવાણી જેવા તકવાદી નેતા અને તેનાં કચ્છના બ્લુ ઝંડાધારી સમર્થકોને પુછવાનું કે આ પણ દલિત પરિવાર અને સમાજનો જ પ્રશ્ન છે અને એક દિકરીને પુરો મહિનો થયો મુસ્લિમ વિધર્મી દ્વારા ઉપાડી જઈને ગાયબ કરી દેવાઈ છે. તો આ વિષયમાં કેમ કોઈ રસ નથી?
આરોપી મુસ્લિમ હોવાથી તેમની સામે પડવામાં આટલો ડર શા માટે?
#🧔 નરેન્દ્ર મોદી #🙋♂️ભૂપેન્દ્ર પટેલ #🙋♂️અમિત શાહ #💠ભાજપ #📢23 જુલાઈની મુખ્ય અપડેટ્સ🆕
17 likes
7 shares