ભારતીય વાયુસેના દિવસ
🛑 ભારતીય વાયુસેના (Air Force)ની સ્થાપના 8 ઓક્ટોબર, 1932ના રોજ થઈ હતી.
🛑 આથી ભારતમાં દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ 'ભારતીય વાયુસેના દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
🛑 ભારતીય વાયુસેના આઝાદી પહેલા 'રોયલ ઈન્ડિયન એરફોર્સ' તરીકે જાણીતું હતું.
🛑 ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય 'નભઃ સ્પૃશં દીપ્તમ્' છે.
🛑 ભારતીય વાયુસેનાનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે.
🛑ભારતીય વાયુસેનાના વર્તમાન વડા (Chief of Air Staff) શ્રી એ.પી. સિંઘ છે.
#🔍 જાણવા જેવું#🤪 અજીબોગરીબ તથ્યો#📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી#📝 આપણો ઈતિહાસ#👨🎓શૈક્ષણિક ટિપ્સ અને ટ્રિક્સ✅