♘ᗪu͟s͟h͟y͟a͟n͟t͟༆
26K views • 11 days ago
#👮♂️ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું📢 #🤩ઉત્તરાયણ Coming Soon🪁 #🕊️ઉત્તરાયણમાં જીવદયા🐦 #🔥 બિગ અપડેટ્સ #📃📰 એકદમ તાજા સમાચાર📰📝
અમદાવાદ શહેરમાં દસ દિવસ તારીખ 12 જાન્યુઆરી 2026 થી 21 જાન્યુઆરી 2026 સુધી નીચે દર્શાવેલા 9 પોઈન્ટમાં સમાવેશ થતી તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
112 likes
3 comments • 343 shares