Ame Surati
3K views • 3 months ago
#📢3 જુલાઈની મુખ્ય અપડેટ્સ🆕 #📢2 જુલાઈની મુખ્ય અપડેટ્સ🆕 #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી 🐾 હવે સુરતમાં પાલતું શ્વાન માટે લાઈસન્સ ફરજિયાત!
સુરત મહાનગરપાલિકા દ્વારા નવા નિયમો અમલમાં મુકાયા છે. હવે કોઈપણ વ્યક્તિ પાલતું કૂતરો રાખવા માંગે તો લાઇસન્સ લેવું ફરજિયાત રહેશે.
📌 શરતો:
▪️ સોસાયટીમાં રહેતા માટે 10 પાડોશીઓની બાંહેધરી પત્ર ફરજિયાત
▪️ એપાર્ટમેન્ટમાં રહેતા માટે ચેરમેન અને પડોશીઓની NOC જરૂરી
▪️ આધાર કાર્ડ, રહેઠાણ પુરાવો, રસીકરણ પ્રમાણપત્ર (Rabies), શ્વાનનો ફોટો ફરજિયાત
📍 રજિસ્ટ્રેશન ઓનલાઇન/ઓફલાઇન બંને રીતે શક્ય છે – suratmunicipal.gov.in
⚠️ લાઈસન્સ વિના કૂતરો રાખનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.
▪️નોટિસ અનાદર બદલ શ્વાન માલિકને મોબાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં જજ દ્વારા નિર્ણય લેવામાં આવશે.
🎯 હેતુ: શ્વાન કરડવાના બનાવો અટકાવવાનો અને માલિકોની જવાબદારી નક્કી કરવાનો.
#Surat #SuratNews #SuratCity #SuratCityNews #SuratSmartCity #SuratCityUpdates #AmeSurati #DogLicense #PetAnimalLicense #PetRegulation #GujaratiNews #NOCRequired #AnimalSafety #SuratMunicipalCorporation #SMC #AnimalLover
25 likes
1 comment • 30 shares