😰શાળાઓને મળી બોમ્બની ધમકી
23 Posts • 57K views
#😰શાળાઓને મળી બોમ્બની ધમકી, ગાંધીનગર: રેડ બ્રીક્સ ઈન્ટરનેશનલ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, સ્થળ પર પહોંચીને સ્થાનિક પોલીસની ટીમે કરી તપાસ #આજના સમાચાર #🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #🗞️ ગુજરાત અપડેટ્સ
18 likes
1 comment 11 shares
#😰શાળાઓને મળી બોમ્બની ધમકી 'મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારાં બાળકોને બચાવી લો':'26મીએ તિરંગો ફરકાવશો તો ઉડાવી દઈશું', અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 👇👇👇👇👇
12 likes
39 shares