🌺સંકષ્ટ ચતુર્થી💐
91 Posts • 858K views
-
9K views 29 days ago
🙏🌹 સંકષ્ટ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છાઓ 🎉👏ગણપતિ બાપ્પા ની કૃપા હંમેશા તમારાં પરિવાર પર બની રહે અને તમારી સમૃદ્ધિમાં ખુબ જ વિકાસ થાય એ આશા સાથે 🙏 અમારા પરિવાર તરફથી આપ સૌને સંકષ્ટ ચતુર્થીની ખુબ ખુબ શુભકામનાઓ. 🙏 🌹ૐ ગણપતયે નમઃ🙏શ્રી ગણેશ રવંય ૐ કાર રૂપ છે, તેમ દિવ્યમંત્ર છે, ' ૐ ગણપતયે નમઃ 🙏 #🌺સંકષ્ટ ચતુર્થી💐 #🐀જય શ્રી ગણેશ #💐 શનિવાર સ્પેશિયલ #🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ #🙏ભક્તિ ભજન🎶
75 likes
90 shares