જય જલારામ જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામના
43 Posts • 20K views
daxa
738 views 22 days ago
#🙏🌹 જલારામ જયંતિ #જલારામ જયંતિ ની હાર્દિક શુભકામનાઓ. * 🌹 #જય જલારામ જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામના *...ભજન...*🌹 *(રાગ :- માનો ગરબો રે ઘૂમે રાજને દરબાર )🌹🌸🌹🌸🌹👇* *નાની🛖 ઝૂંપડી રે મોટા જલાના 🏫 દરબાર ,* *રૂડે 🛏️ ઢોલીયે રે બેઠાં સંતોના સરદાર ,* *મઢુલી શોભતી રે એના શોભાનો નહિ પાર ...🌹,* *નાની 🛖ઝૂંપડી રે મોટા જલાના 🏫 દરબાર ,* *માથે પાધડી રે હાથમાં લાકડી સોહાય ,* *ડોકમાં 📿માળા રે રામનું નામ લેતા જાય ... ,નાની🛖 ઝૂંપડી રે મોટા જલાના 🏫 દરબાર ,* *હાલો માનવી રે હાલો બાપાને દરબાર ,* *વાગે ડમરું રે વાગે નગારાના 🥁નાદ ,નાની🛖 ઝૂંપડી રે મોટા જલાના 🏫 દરબાર ,* *રૂડી આરતી રે 🪔 થાય સાંજને સવાર ,* *અલખને ઓટલે રે પડે હરીહરના સાદ ,* *દર્શન કરશું રે લેશું બાપાનો પ્રસાદ ,* ... *નાની ઝૂંપડી રે 🛖 મોટા જલાના 🏫 દરબાર ,* *ગામો ગામથી રે આવે નર અને નાર ,* *હાલી આવતી રે રોજ માનવીની વણઝાર ,.. નાની 🛖ઝૂંપડી રે મોટા જલાના 🏫 દરબાર ,* *ગાશું ભજનીયા રે લેશું જલારામના નામ ,* *કાશી જેવડું રે મારાં જલારામનું ધામ 🏫* *નાની🛖 ઝૂંપડી રે મોટા જલાના 🏫 દરબાર ,{ જય બોલો જય બોલો બાપા જલારામની જય બોલો ,જલારામ બાપાની જય 🙏 વીરબાઈ માતાની જય 🙏 બોલો કૃષ્ણ કનૈયાની જય જય જય 🙏🌹*
14 likes
14 shares
daxa
707 views 22 days ago
#🙏આજના દર્શન #🙏🌹 જલારામ જયંતિ #જય જલારામ જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામના *🙏🌸જલારામ વસે વીરપુરમાં 🌸🙏જલારામ બાપાનું ભજન:- (રાગ :- તું રંગાઈ જાને રંગમાં..👇*. *જલારામ વસે વીરપુરમાં ,જલારામ વસે વીરપુરમાં🌸,* *માઁ વીરબાઈ કેરાં સંગમાં... ....જનસેવા કરે ઉમંગમાં ,* *જલારામ વસે વીરપુરમાં (૨)🌸* *પિતા પ્રધાન અને રાજબાઈ માતા🙏 ,* *ધર્મપરાયણ એવા........કરે સંત ચરણની સેવા ,* *સંતજનોના આશીર્વાદે...........પ્રગટ્યા લોહાણા કુળમાં🌸.* *જલારામ વસે વીરપુરમાં (૨)🌸* *કારતક સુદ સાતમના દિવસે ,* *જન્મ લીધો જલારામે........સોરઠના વીરપુર ગામે ,* *રઘુવંશીને રામ ભક્ત થઈ.........ભક્તિ ભરી અંગે અંગમાં🌸 ,* *જલારામ વસે વીરપુરમાં (૨)🌸* *સેવા સ્મરણનો ભેખ ધરીને ,* *ધર્મ ધજા લહેરાવી.......ભૂખ્યાની ભૂખ મિટાવી ,* *જનસેવામાં જાત ઘસીને.......ઝૂક્યાં જીવનના જંગમાં .* *જલારામ વસે વીરપુરમાં (૨)🌸* *સાધુ કેરો વેશ ધરીને ,* *પ્રભુ પધાર્યા દ્વારે.......વળી લીધી પરીક્ષા ભારે ,* *વીરબાઈમાઁના દાન જ દઈને.......કરી ચરણમાં વંદના🙏.* *જલારામ વસે વીરપુરમાં (૨)🌸* *દીન દુખીયાના બેલી થઈને ,* *જીવન ધન્ય જ કીધું........વીરપુર ને વૈકુંઠ કીધું ,* *શત શત કોટી વંદન કરે........ભક્તો આપ ચરણમાં🙏.* *જલારામ વસે વીરપુરમાં (૨)🌸* 🌹 💐 🌹 *-:સાખી:-👇*💐 *હે.......સંત ભૂમિ સૌરાષ્ટ્રમાં ને વીરપુર રૂડાં ધામ રે ,* *ઝૂંપડી ત્યાં જલીયાણ ને થાય સેવાના કામ રે ભાઈ........ 🌸*
12 likes
18 shares