😱ફેમસ ક્રિકેટરો વચ્ચે બબાલ VIDEO
31 Posts • 38K views
#😱ફેમસ ક્રિકેટરો વચ્ચે બબાલ VIDEO શું હાર્દિક પંડ્યા-મુરલી કાર્તિક વચ્ચે મોટી મેટર થઇ ગઇ? હાથમાં બેટ લઇને...! Video વાયરલ 👇👇👇👇👇 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝ રમાઈ રહી છે, જેમાં બીજી મેચમાં પણ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને હરાવીને સીરીઝમાં 2-0થી લીડ કરી રહી છે. દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે રાયપુરમાં રમાયેલી આ મેચનો જ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ વીડિયો મેચ શરૂ થવા પહેલાંનો છે, જેમાં હાર્દિક પંડયા અને પૂર્વ ભારતીય ક્રિકેટર મુરલી કાર્તિક વચ્ચે કોઈક મુદ્દા પર ગંભીર વાતચીત થતી દેખાઈ રહી છે.
13 likes
16 shares