🛕ભાદરવી પૂનમ 🙏💐
33 Posts • 20K views
daxa
3K views 3 months ago
#🛕ભાદરવી પૂનમ 🙏💐 *ભાદરવી પૂનમ મહામેળો 2025 આજે🌹🙏 માં અંબાજીની* *કૃપાથી સફળતાપૂર્વક પૂર્ણ થયો*... *તે નિમિત્તે સૌ ભક્તો અને આયોજકો તરફથી માં નો *આભાર વ્યક્ત કરતાં "*કલેક્ટર શ્રી, વહિવટદાર શ્રી તેમજ સૌ અધિકારીઓ" *દ્વારા અંબાજી મંદિરે🛕* *ધ્વજારોહણ કરવામાં આવ્યું* 🚩🙏🏻 🚩 *🌹🙏જય અંબે🙏🌹* 🚩
23 likes
16 shares