#🔯કુંડળીના યોગ #🔍 જ્યોતિષ તારીખ 16 ડિસેમ્બર 2025 થી સવારે 04:20 મિનિટથી ખરમાસ એટલે કે કમુર્તાનું પ્રારંભ થાય છે જે 14 જાન્યુઆરી 2026 ના રોજ બપોરે ત્રણને આઠ મિનિટે ખર માસ એટલે કે કમુર્તા પૂરા થશે આ કહ મુરતમાં માં તપ જાપ કરવા સત્ય નારાયણની કથા કરવી દાન દક્ષિણા દેવી પિતૃકાર્ય અને રાંદલ તેડવા ખૂબ જ ઉત્તમ જણાય છે આ કરવાથી ધન રાશીના સૂર્યનું ફળ સારું મળે છે જ્યારે લગ્ન વિવાહ અને વાસ્તુના કાર્ય થતા નથી ને આજ માસ દરમિયાન ધન રાશી એટલે કે કુળદેવી ની આરાધના કરવી જાપ કરવા ખૂબ જ ઉત્તમ જણાય છે જૈન જ્યોતિષ રાજુભાઈ પારેખ મોબાઈલ નંબર 98 242 60 105