Ame Surati
1K views • 3 months ago
#📢22 જૂનની મુખ્ય અપડેટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #યુદ્ધ #અમેરિકા Iran-Israel: ટ્રમ્પે કહ્યું કે, 'અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો - ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર મોટો અને સફળ હવાઈ હુમલો કર્યો છે. અમેરિકન સેનાએ સંપૂર્ણ તૈયારી સાથે આ પરમાણુ ઠેકાણાઓ પર બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા, જેમાં મુખ્ય લક્ષ્ય ફોર્ડો હતું. હુમલા બાદ બધા ફાઇટર પ્લેન હવે સુરક્ષિત રીતે ઈરાની હવાઈ ક્ષેત્ર છોડીને તેમના બેઝ પર પાછા ફરી રહ્યા છે. દુનિયાની બીજી કોઈ સેના પાસે આવી ક્ષમતા નથી.' તેમણે તેને અમેરિકાની સૈન્ય શક્તિની મોટી સિદ્ધિ ગણાવી અને હવે શાંતિની અપીલ કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચિંતિત છે.
#DonaldTrump #America #Iran #Israel #AirStrike #fordo #natanz #esfahan #war
5 likes
9 shares