ShareChat
click to see wallet page

🌸જીવન મા એક બ્રહ્મ જ્ઞાની સદગુરુ મળીયા પછી પણ જો આપણેભગવાન ની ખોજ કે તલાસ કરતા હોય તો આપણી હજી કંઈક ભૂલ થાય છે બીજું કાંયના સમજાય તો કાંય નહીં પણ સદગુરુ મળે પછી એક સાધક ને એટલી વાત તો જરૂર સમજાય જવી જોઈએ કે... 🌞ભગવાન કિયાંય પણ ખોવાય ગયો નથી તે આપણે ભગવાન ને ખોજવો પડે ભગવાન તો છે જ જો ભગવાન ના હોય તો આપણ ને હલાવી ચલાવી અને બોલાવી રહીયો છે એ કોણ છે એ જ તો ભગવાન છે જેના વડે આપણે તમામ કામ થય રહીયા છે...જો ભગવાન આપણી ભીતર ના રહે તો તરતજ આપણું રામ બોલો ભાઈ રામ થય જાય છે એ જ તો ભગવાન છે એટલે ભગવાન ને ખોજવાનો પણ નથી અને ભગવાન ને ગોતવાનો પણ નથી ભગવાન તો છે છે અને છે બસ છે અને આપણે જે કાંય પણ ભજન સમરણ કે ધ્યાન કરી છી એ કાંય પણ ભગવાન ને મેળવવા માટે કરતા નથી પણ આપણા હું પદ ને ગુમાવવા માટે કરી છી જેમ જેમ આપણું ભજન સમરણ ધ્યાન વધતું જાય છે તેમ તેમ આપણું હું હું ઘટતું જાય છે અને જો આપણું હું હું સાવ મટી જાય તો પાછળ જે કાંય પણ વધે છે એ બધું ભગવાન સિવાય બીજું કાંય નથી... *જય ગુરુદેવ*📿🙏 *જય શ્રી સીતારામ*📿🙏 *સત્ય સનાતનધર્મ ની જય*📿🙏 #🙏ગીતા સાર વિડિયો📽 #🙏🌼Jay Momay Ma🌼🙏 #🙏 જય શ્રી કૃષ્ણ #🙏કૃષ્ણ વચન✍️ #👫 મારા મિત્ર માટે

13.5K ने देखा
17 दिन पहले