Jay Ahir
559 views
#apni fling #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #👌 બેસ્ટ ફ્રેન્ડ #😇 તારી યાદો #🤝 દોસ્તી શાયરી શબ્દથી હું કહું તને કે પ્રેમ છે ...... શું એ પ્રેમ છે ? લાગણી મઢવાને શબ્દો ઓછા પડે ...... એ પ્રેમ છે ? સાથનો અહેસાસ વિરહમાં રહે ..... એ પ્રેમ છે ? ને વિરહની તરસ મળવાથી જ મટે એ જ તો પ્રેમ છે ..!! હું કંઇ નથી કે તું કંઇ નથી , આપણા સાથનું અસ્તિત્વ છે , ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે ..... ❤️ ઓટ જો આવે કદી મારાં હૃદયના સમુદ્રમાં, તું બની પૂનમ ફરી ભરતી લાવે એ જ તો પ્રેમ છે..... ❤️ A dost