21 કરોડના ભ્રષ્ટાચારની ટાંકી ફાટી પડી : એક નવી નક્કોર ટાંકી, જે પાણી ભરતાં જ પાણીમાં બેસી ગઈ ને એક 75 વર્ષ જૂની ટાંકી JCB થી ય માંડ તૂટી
ગુજરાતનાં બે અલગ અલગ સ્થળોએ બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક ઘટના અમદાવાદના સારંગપુર સર્કલ પાસેની છે અને બીજી ઘટના સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ગામની છે.
અમદાવાદના સારંગપુર સર્કલ પાસે 10 માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી હતી; આ અહેવાલ અત્યારે દિવ્ય ભાસ્કર એપ પર વાંચો વિગતવાર. ઈન્સ્ટા સ્ટોરી-હાઈલાઈટ્સમાં પણ આ સમાચાર વાંચી શકો છો. -
#Gujarat #JCB #TankCollapses #ahmedabad #surat
#🗳️ ગુજરાત રાજકારણ #🔴 રાજકીય ટ્રેન્ડ્સ #જાણવા જેવું #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #👀 અજબ-ગજબ 😍