Jay Ahir
1.3K views
1 months ago
#apni fling #😇 તારી યાદો #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #💝 લવ કોટ્સ જેનો હાથ બળે એને રાસ જોવા મળે... અહીં રણછોડ રસ્તે થોડો નીકળ્યો છે તે સામો મળે.? જેનુ હૈયુ બળે એને હરિ જોવા મળે... હરિરસ માં રમ્યા વિના નારાયણ થોડો સામો મળે.? જેનુ મન મળે એને માધવ જોવા મળે... અહીં કુડ-કપટીયા ને કૃષ્ણ થોડો સામો મળે.? જેનુ તન બળે એને ત્રિભુવન જોવા મળે... અહીં તપ કર્યા વિના ત્રિકમ થોડો સામો મળે.? જેનુ સર્વસ્વ હરે એને ચતુર્ભૂજ જોવા મળે.! અહીં તો ભક્તિ કરે તે ભક્તને ભગવાન સામો મળે.! A...Dost