Jay Ahir
580 views
#👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #apni fling #🌙 હેપ્પી શરદ પૂર્ણિમા #શરદ પૂનમ 🟡🙏રઢીયાળી રાત 🟡🥀🙏 #🙏શરદ પૂણિઁમા કૃષ્ણ સંગ રાધા-ગોપી મહારાસ🙏 ખીલ્યો છે પૂનમનો પૂરો ચાંદ, અજવાળી થઈ જુઓને આ રાત, ગોપીઓ ઘેલી બની છે રમવા રાસ હૈયું હરખે છે રાધારાણી નું આજ, કાન્હા સંગ રમશે આજે એ રાસ, ને એ રાસ જોવા આતુર છેં સૃષ્ટિના સર્જનહાર... A...Dost