*ભાઈ હિરદા રામ*
જન્મ દિવસ : ૨૮-૧૧-૧૮૮૫
🔸જન્મ : મંડી, હિમાચલ પ્રદેશ.
🔸ક્રાંતિકારી-સ્વાધીનતા સેનાની.
ક્રાંતિકારી પ્રવૃત્તિ હેતુ તેઓશ્રી બોમ્બ બનાવવાનું શીખ્યા અને તેઓશ્રી ક્રાંતિકારીઓને બોમ્બ પહોંચાડતા.
🔸તેઓશ્રીએ લાહોર એસેમ્બલીમાં બોમ્બ ફોડવાનું આયોજન કરેલ. પરંતુ યોજના પહેલાં તેમની ધરપકડ થઈ જાય છે.
🔸તેઓશ્રી વિરુદ્ધ કેસ ચાલે છે. ફાંસીની સજા મળે છે. પાછળથી ફાંસીની સજા આજીવન જેલ-કાળાપાણીની સજામાં ફેરવાય છે.
🔸જેલમાં અનેક અમાનવીય કષ્ટો-ત્રાસ જેવાં કે....
●બળદની જેમ ઘાણી ખેંચવી,
●હાથ પગમાં બેડીયો બાંધેલી હોય અને જેલના કામ કરવાના,
●હંટરનો માર સહન કરવાનો,
●જાનવરથી ખરાબ ભોજન ખાવાનું,
●પિંજરામાં કેદ રહેવાનું,
વગેરે તેમણે સહન કર્યા.
🔸તેઓશ્રીનું નિધન દિનાંક : ૨૧-૮-૧૯૬૫ માં થયેલ.
👉🏻👉🏻 જાણો...ભારતને સ્વતંત્ર કરવા આપણા પૂર્વજોએ કેટલું બધું સહન કરેલ.🤔
#રાષ્ટ્રીય_વિમર્શ ...
*ખરેખર ભારતની આઝાદી માત્ર કોઈ એક-બે લોકોના કારણે પ્રાપ્ત નથી થઈ. તે માટે ભારતમાતાના લાખો બાળકોએ પોતાના જીવનના બલિદાન આપ્યા છે.*
*વિવિધ વાતોને જાણવા*....
https://aratt.ai/@rashtriyvimarsh7
## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫 #✔️ હકીકતો અને માહિતી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #📕શિક્ષણ (એજ્યુકેશન) #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
... *રાષ્ટ્રીય વિમર્શ* ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏