ફોલો
Jay Ahir
@4944799
24,399
પોસ્ટ
10,439
ફોલોઅર
Jay Ahir
86 એ જોયું
18 મિનિટ પહેલા
#😇 તારી યાદો #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #👌 બેસ્ટ ફ્રેન્ડ #apni fling #🥰ગુડ મોર્નિંગ 🌄 પાસે છે તું.. ને આ વાંસળીના સૂરો.. છોને હો સ્વપ્ન.. મારે આંખડી ખોલવી નથી ! A...Dost
Jay Ahir
0 એ જોયું
21 મિનિટ પહેલા
#🤝 દોસ્તી શાયરી #😇 તારી યાદો #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #👌 બેસ્ટ ફ્રેન્ડ #apni fling રાત ની એકલતા માં તો હર કોઈ યાદ કરી લેશે , પણ દિવસની વ્યસ્તતામાં યાદ કરે એજ સાચી ચાહત .....❤️ A...Dost
Jay Ahir
553 એ જોયું
14 કલાક પહેલા
#apni fling #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #👌 બેસ્ટ ફ્રેન્ડ #😇 તારી યાદો #🤝 દોસ્તી શાયરી શબ્દથી હું કહું તને કે પ્રેમ છે ...... શું એ પ્રેમ છે ? લાગણી મઢવાને શબ્દો ઓછા પડે ...... એ પ્રેમ છે ? સાથનો અહેસાસ વિરહમાં રહે ..... એ પ્રેમ છે ? ને વિરહની તરસ મળવાથી જ મટે એ જ તો પ્રેમ છે ..!! હું કંઇ નથી કે તું કંઇ નથી , આપણા સાથનું અસ્તિત્વ છે , ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે ..... ❤️ ઓટ જો આવે કદી મારાં હૃદયના સમુદ્રમાં, તું બની પૂનમ ફરી ભરતી લાવે એ જ તો પ્રેમ છે..... ❤️ A dost
Jay Ahir
511 એ જોયું
14 કલાક પહેલા
#apni fling #👌 બેસ્ટ ફ્રેન્ડ #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😇 તારી યાદો #🤝 દોસ્તી શાયરી मुहब्बत इक अनछुआ, अनकहा अंदाज है ,, इजहार का ,,, नां कोई फूल ,, नां कोई तोहफा ,, नां चांद हैं नां सितारे ,, बस एहसास है , इकरार है,, ,,, बस एक विश्वास है,, दोनों के बीच ,, A dost
Jay Ahir
465 એ જોયું
14 કલાક પહેલા
#🤝 દોસ્તી શાયરી #😇 તારી યાદો #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #👌 બેસ્ટ ફ્રેન્ડ #apni fling खुशियां बाटने को तुम्हारे पास हजारों दोस्त होगें, मगर जब गम बांटने हो तो मुझे याद कर लेना। A dost
See other profiles for amazing content