ફોલો
♥️⃟Čhaki T≛⃝✨🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆
@chaki_0130
38,537
પોસ્ટ
40,774
ફોલોઅર
♥️⃟Čhaki T≛⃝✨🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆
1 એ જોયું
15 મિનિટ પહેલા
#📢20 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, પંજાબના સરહિંદ સ્ટેશને દુર્ઘટના સર્જાઈ મુસાફરોએ પોલીસને જણાવ્યું કે સવારે લગભગ 7 વાગ્યે સરહિંદ સ્ટેશન ક્રોસ કર્યા બાદ કોચ નંબર-19માંથી ધુમાડો નીકળતા તેમણે ચેઇન ખેંચી અને નીચે ઉતરવાનું શરૂ કર્યું. પાઇલટે આવીને કોચ ખાલી કરાવ્યું. આ દરમિયાન ધુમાડા સાથે આગની જ્વાળાઓ દેખાતા લોકોમાં અફરાતફરી મચી અને તેઓ બાળકો સાથે સામાન લઈને નીચે ઉતરી ગયા. આ હોબાળો જોઈને આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા અને રાહત કાર્યમાં સહયોગ કર્યો. #😲ગરીબ રથ ટ્રેનમાં લાગી આગ #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #🗞️ ગુજરાત અપડેટ્સ @≛⃝ 🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎𝖗𝖆𝖌⃟‌ ✨✮⃝
♥️⃟Čhaki T≛⃝✨🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆
748 એ જોયું
16 કલાક પહેલા
#📢19 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, પંજાબના સરહિંદ સ્ટેશને દુર્ઘટના સર્જાઈ મુસાફરોએ પોલીસને જણાવ્યું કે સવારે લગભગ 7 વાગ્યે સરહિંદ સ્ટેશન ક્રોસ કર્યા બાદ કોચ નંબર-19માંથી ધુમાડો નીકળતા તેમણે ચેઇન ખેંચી અને નીચે ઉતરવાનું શરૂ કર્યું. પાઇલટે આવીને કોચ ખાલી કરાવ્યું. આ દરમિયાન ધુમાડા સાથે આગની જ્વાળાઓ દેખાતા લોકોમાં અફરાતફરી મચી અને તેઓ બાળકો સાથે સામાન લઈને નીચે ઉતરી ગયા. આ હોબાળો જોઈને આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા અને રાહત કાર્યમાં સહયોગ કર્યો. #😲ગરીબ રથ ટ્રેનમાં લાગી આગ #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 @≛⃝ 🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎𝖗𝖆𝖌⃟‌ ✨✮⃝
♥️⃟Čhaki T≛⃝✨🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆
600 એ જોયું
16 કલાક પહેલા
#😲ગરીબ રથ ટ્રેનમાં લાગી આગ દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, પંજાબના સરહિંદ સ્ટેશને દુર્ઘટના સર્જાઈ મુસાફરોએ પોલીસને જણાવ્યું કે સવારે લગભગ 7 વાગ્યે સરહિંદ સ્ટેશન ક્રોસ કર્યા બાદ કોચ નંબર-19માંથી ધુમાડો નીકળતા તેમણે ચેઇન ખેંચી અને નીચે ઉતરવાનું શરૂ કર્યું. પાઇલટે આવીને કોચ ખાલી કરાવ્યું. આ દરમિયાન ધુમાડા સાથે આગની જ્વાળાઓ દેખાતા લોકોમાં અફરાતફરી મચી અને તેઓ બાળકો સાથે સામાન લઈને નીચે ઉતરી ગયા. આ હોબાળો જોઈને આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા અને રાહત કાર્યમાં સહયોગ કર્યો. #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ @≛⃝ 🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎𝖗𝖆𝖌⃟‌ ✨✮⃝
See other profiles for amazing content