INSTALL
ફોલો
℃h¡π∆g*
@chiragtrivedi333
2,092
પોસ્ટ
1,768
ફોલોઅર
℃h¡π∆g*
750 એ જોયું
•
1 દિવસ પહેલા
ભાવનગરવાસીઓને મળશે "EV બસ સેવા": ડિસેમ્બર અંત સુધીમાં થશે પ્રારંભ, જાણો નવા 17 રૂટ...
ભાવનગરમાં EV બસ સેવા આગામી દિવસોમાં શરૂ થવા જઈ રહી છે, ડેપો અને બસ સ્ટેન્ડ નિર્માણનું કામ અંતિમ તબક્કામાં છે.
ભાવનગરવાસીઓને મળશે "EV બસ સેવા": ડિસેમ્બર અંત સુધીમાં થશે પ્રારંભ, જાણો નવા 17 રૂટ... https://www.etvbharat.com/gu/state/bhavnagar-city-bus-service-will-be-started-with-100-ev-bus-under-pm-e-mobility-scheme-gujarat-news-gjs25120600446
#💖 મારુ સૌરાષ્ટ્ર
#ભાવનગર ન્યૂઝ
#🔴 રાજકીય ટ્રેન્ડ્સ
#Bhavnagar News ભાવેણુ
#🔥 બિગ અપડેટ્સ
14
5
કોમેન્ટ
℃h¡π∆g*
402 એ જોયું
•
1 દિવસ પહેલા
યુરેકા! ભાવનગરના વિદ્યાર્થીઓએ માત્ર રૂ.1000 માં તૈયાર કરી "RFID કાર્ડ ડોર લોક સિસ્ટમ"
ભાવનગરના ત્રણ વિદ્યાર્થીઓએ "RFID કાર્ડ ડોર લોક સિસ્ટમ" તૈયાર કરી, જેમાં દરવાજાનું લોક ખોલવા એક કાર્ડનો ઉપયોગ થાય છે.
યુરેકા! ભાવનગરના વિદ્યાર્થીઓએ માત્ર રૂ.1000 માં તૈયાર કરી "RFID કાર્ડ ડોર લોક સિસ્ટમ" https://www.etvbharat.com/gu/state/bhavnagar-students-develop-rfid-card-door-lock-system-for-just-rs-1000-gujarat-news-gjs25120601190
#Bhavnagar News ભાવેણુ
#🔥 બિગ અપડેટ્સ
#ભાવનગર ન્યૂઝ
#💖 મારુ સૌરાષ્ટ્ર
#કોલેજ
9
16
કોમેન્ટ
℃h¡π∆g*
526 એ જોયું
•
1 દિવસ પહેલા
ભાવનગર કોલેજના વિદ્યાર્થીઓએ નજીવી કિંમતે બનાવ્યો લાઇન ફોલોવર રોબોટ, આ રોબોટ માલસામાનની હેરાફેરી પણ કરી શકશે
ઉદ્યોગોની અંદર ઓછા માણસોની હાજરી વચ્ચે રોબોટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જાણો આ અહેવાલમાં...
ભાવનગર કોલેજના વિદ્યાર્થીઓએ નજીવી કિંમતે બનાવ્યો લાઇન ફોલોવર રોબોટ, આ રોબોટ માલસામાનની હેરાફેરી પણ કરી શકશે https://www.etvbharat.com/gu/state/bhavnagar-bhavsinhji-polytechnic-college-students-of-created-a-line-follower-robot-gujarat-news-gjs25120504569
#💖 મારુ સૌરાષ્ટ્ર
#🔥 બિગ અપડેટ્સ
#Bhavnagar News ભાવેણુ
#ભાવનગર ન્યૂઝ
#🔴 રાજકીય ટ્રેન્ડ્સ
11
8
કોમેન્ટ
℃h¡π∆g*
467 એ જોયું
•
2 દિવસ પહેલા
ભાવનગર: બુલેટ સહિતના ઘોંઘાટ કરતા સાયલેન્સર વાહનો ડિટેઇન, બ્લેક ફિલ્મ પટ્ટી કાર ચાલકોને દંડ અને મેમો
ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા બે દિવસ દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવ ચલાવવામાં આવી હતી તેમાં પોલીસે ધોરણસર કાર્યવાહી પણ હાથ ધરી છે.
ભાવનગર: બુલેટ સહિતના ઘોંઘાટ કરતા સાયલેન્સર વાહનો ડિટેઇન, બ્લેક ફિલ્મ પટ્ટી કાર ચાલકોને દંડ અને મેમો https://www.etvbharat.com/gu/state/bhavnagar-vehicles-with-noisy-silencer-detained-drivers-with-black-film-cars-fined-and-issued-memos-gujarat-news-gjs25120500898
#🔴 ક્રાઈમ પર દરેક અપડેટ
#ભાવનગર ન્યૂઝ
#Bhavnagar News ભાવેણુ
#🔥 બિગ અપડેટ્સ
#💖 મારુ સૌરાષ્ટ્ર
15
11
કોમેન્ટ
℃h¡π∆g*
408 એ જોયું
•
4 દિવસ પહેલા
વલ્લભીપુર પોલીસનો સપાટો: દારૂ ભરેલી કાર સાથે ત્રણને ઝડપાયા, સ્મશાનની પાછળ છુપાયા હતા
વલ્લભીપુર પોલીસે બાતમીને પગલે ગ્રામ્ય વિસ્તારમાં રેડ કરી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી, સાથે જ 3 શખ્સોને ઝડપી ધોરણસર કાર્યવાહી કરી છે.
વલ્લભીપુર પોલીસનો સપાટો: દારૂ ભરેલી કાર સાથે ત્રણને ઝડપાયા, સ્મશાનની પાછળ છુપાયા હતા https://www.etvbharat.com/gu/state/vallabhipur-police-arrested-three-accused-with-a-car-loaded-with-liquor-in-kanthariya-gujarat-news-gjs25120302625
#🔴 ક્રાઈમ પર દરેક અપડેટ
#Bhavnagar News ભાવેણુ
#ભાવનગર ન્યૂઝ
#🔥 બિગ અપડેટ્સ
#💖 મારુ સૌરાષ્ટ્ર
5
21
કોમેન્ટ
℃h¡π∆g*
480 એ જોયું
•
4 દિવસ પહેલા
ભાવનગરમાંથી ગેસ સિલિન્ડરનો ગોરખધંધો ઝડપાયો, SOG પોલીસે બે પરપ્રાંતીય શખ્સ સામે કરી કાર્યવાહી
ભાવનગરમાં ગેસ સિલિન્ડરમાંથી થતી ચોરી સામે આવી છે. પોલીસે આ મામલે ઉત્તરપ્રદેશના બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
ભાવનગરમાંથી ગેસ સિલિન્ડરનો ગોરખધંધો ઝડપાયો, SOG પોલીસે બે પરપ્રાંતીય શખ્સ સામે કરી કાર્યવાહી https://www.etvbharat.com/gu/state/bhavnagar-sog-police-busted-gas-cylinder-scam-while-patrolling-in-kumbharwada-of-bhavnagar-2-arrested-gujarat-news-gjs25120302368
#🔴 ક્રાઈમ પર દરેક અપડેટ
#🔴 રાજકીય ટ્રેન્ડ્સ
#ભાવનગર ન્યૂઝ
#Bhavnagar News ભાવેણુ
#🔥 બિગ અપડેટ્સ
11
15
કોમેન્ટ
℃h¡π∆g*
396 એ જોયું
•
5 દિવસ પહેલા
ઉમરાળા પંથકમાં ભૂમાફિયા બેફામ: ગેરકાયદેસર રેતી ખનન કરતા ચાર શખ્સ ટ્રક-JCB સાથે ઝડપાયા
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના તરપાળા અને વાંગધ્રા ગામની સીમમાં ચાલતા રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગ અને LCB પોલીસે રેડ કરી હતી.
ઉમરાળા પંથકમાં ખાણ ખનીજ વિભાગની રેડ: ટ્રક-JCB સાથે ચાર શખ્સો ઝડપાયા https://www.etvbharat.com/gu/state/sand-mining-in-umarala-bhavnagar-lcb-police-arrested-four-people-with-truck-jcb-gujarat-news-gjs25120200689
#🔴 ક્રાઈમ પર દરેક અપડેટ
#Bhavnagar News ભાવેણુ
#ભાવનગર ન્યૂઝ
#🔴 રાજકીય ટ્રેન્ડ્સ
#🔥 બિગ અપડેટ્સ
10
15
કોમેન્ટ
℃h¡π∆g*
495 એ જોયું
•
6 દિવસ પહેલા
ભાવનગર શહેર અને જિલ્લામાં SIRની માત્ર 6 ટકા કરતા ઓછી કામગીરી બાકી: જાણો કેટલા મતદાતાઓએ લીધો ભાગ
તંત્ર દ્વારા કુલ મતદારો પૈકી માત્ર 6 ટકા કરતા ઓછા લોકોની SIR પ્રક્રિયા બાકી રહી છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં SIRની માત્ર 6 ટકા કરતા ઓછી કામગીરી બાકી: જાણો કેટલા મતદાતાઓએ લીધો ભાગ https://www.etvbharat.com/gu/state/sir-has-less-than-6-percent-polling-in-bhavnagar-city-and-district-gujarat-news-gjs25120104175
#Bhavnagar News ભાવેણુ
#ભાવનગર ન્યૂઝ
#🔴 રાજકીય ટ્રેન્ડ્સ
#💖 મારુ સૌરાષ્ટ્ર
#🔥 બિગ અપડેટ્સ
8
17
કોમેન્ટ
સંપૂર્ણ જુઓ
See other profiles for amazing content
{{user.n}}
{{user.a}} ફોલોઅર
ફોલો
{{#posts}}
{{/posts}}