ફોલો
Hajimohamad Hingora
@hajimohamad
1,086
પોસ્ટ
5,334
ફોલોઅર
Hajimohamad Hingora
521 એ જોયું
હાજીમોહમ્મદ હિગોરા પ્રમુખ આર.ટી.આઇ.&. ગ્રીન એક્ટિવેસ્ટ ગ્રુપ ભાણવડ જિ દેવભૂમિ દ્વારકા જાહેર જનતા માટે ખુબજ જરૂરી માહિતી અનેક મોટી ઉંમર માણસો પાસે જન્મ ના દાખલા નથી ખાસ કરીને ગામડા વિસ્તારમાં રહેતા માલધારી પરિવાર આદીવાસી પરીવાર પાસે તેમજ અનેક જગ્યાએ રેકોર્ડ નુક્સાન અથવા નષ્ટ થયેલા કુદરતી આફતોમાં એમનાં માટે ખાસ જો આપને પાસે જન્મ નો દાખલો પેહલા હતું અને ખોવાઈ ગયો હતો તો આપને લાગું પડતાં નગરપાલિકા. મહાનગરપાલિકા. ગામ પંચાયત. તપાસ કરાવી લેવું અને જો ખરેખર જન્મ નોંધણી કરાવેલ ના હોય તો જન્મ મરણ નોંધણી જીલ્લા મેજીસ્ટર કચેરી મામલતદાર કચેરી નોંધ કરવામાં આવે છે આ પ્રોસિજર થોડીક લાંબી છે પરંતુ શક્ય છે એટલે આપનાં આસપાસના વકીલ અથવા આવું કામ કરનાર મળે ને વહેલાસર આપનાં જીવન જરૂરી દસ્તાવેજો બનાવી લેવા જેથી કરીને આવનારા સમયમાં કોઈ જાતની તકલીફો ના પડે બિજુ આપનાં દરેક ડોક્યુમેન્ટ માં આપનું નામ માતા પિતા નું નામ સરનેમ ગુજરાતી અને અંગ્રેજી માં એક સમાન શબ્દમાં કરાવી લેવું #જીવનગાથા
See other profiles for amazing content