#✈️પ્લેન ક્રેશના ભયાનક CCTV🎥 #😱મહારાષ્ટ્રના DyCMનું પ્લેન ક્રેશમાં નિધન🔴 #મહારાષ્ટ્ર સમાચાર #💐અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ🕯️ #અમે સુરતી બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં તમામ દિવંગત આત્માને ઈશ્વર શાંતિ આપે. આ અચાનક ઘટનાએ સમગ્ર દેશને શોકમાં મુકી દીધો છે. દુર્ઘટનામાં પ્રાણ ગુમાવનાર સૌના પરિવારજનોને આ અપરંપાર દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના. 🙏🌸💐
#Surat #Baramati #PlaneCrash #Condolence #Prayer
Baramati | Plane Crash | Condolence | Prayer | Tragic Incident | Maharashtra | Deputy Cheif Minister | CM | NCP | Shambhavi Pathak | Sumit Kapoor | Pilot | PSO | Videep Jadhav | Pinky Mali | Attendant | Crew Member | Mumbai


