Ame Surati
716 views • 2 months ago
#સુરત #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર નાનાં બાળકો રમતા હોય ત્યારે આસપાસ પડેલી નાની વસ્તુ પણ ગંભીર જોખમ બની શકે છે. સુરતના ભેસ્તાનમાંથી સામે આવેલો આ કિસ્સો માતા-પિતા માટે ખાસ ધ્યાન દોરે છે. દોઢ વર્ષના બાળકે રમતી વખતે ખુલ્લી સેફ્ટીપિન ગળી લીધી હતી. પિન અન્નનળીમાં ફસાઈ ગઈ હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલના ENT વિભાગના તબીબોએ endoscope અને forcepsની મદદથી કોઈ ચીરો કર્યા વિના પિન બહાર કાઢી. આ સમગ્ર ઇમરજન્સી સારવાર લગભગ 30થી 45 મિનિટમાં પૂર્ણ થઈ અને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મળતાં પરિવારને મોટી રાહત મળી. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સારવારનો ખર્ચ અંદાજે ₹50-60 હજાર સુધી થઈ શકે છે. બાળકોની પહોંચમાં નાની અને તીક્ષ્ણ વસ્તુઓ ન રહે — આ ઘટના ફરી એકવાર તેની ગંભીરતા સમજાવે છે. Surat Civil Hospital, Bhestan child safety pin case, toddler swallowed safety pin, endoscopy treatment Surat, ENT doctors Surat, child emergency treatment, New Civil Hospital Surat, Gujarat health news #SuratNews #CivilHospital #ChildSafety #HealthUpdate #GujaratNews
12 shares