Ame Surati
829 views • 29 days ago
#📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત #અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ સુરતના ઉતરાણ વિસ્તારમાં પોલીસે ઓટોરિક્ષામાંથી 5.916 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી મંગા રાનાણીને ઓટોરિક્ષા અને મોબાઇલ સહિત કુલ ₹3.46 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ગાંજો આપનાર ડાભીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. Utran Police, Surat Ganja Seizure, 5.916 Kg Ganja, Surat D₹ug Seizure, Manga Ranana, Surat Police Action, Ganja Seizure Gujarat #AmeSurati #Surat #Utran #SuratUpdate #SuratPolice
4 shares