Ame Surati
615 views • 1 months ago
#અમે સુરતી #સુરત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #📰 5 ડિસેમ્બર ના સમાચાર ઇન્વેસ્ટમેન્ટ અને બેંક લોનના નામે થયેલી ₹41 લાખથી વધુની ઠગાઈના કેસમાં વોન્ટેડ સાગર સુતરીયાની દોઢ વર્ષ બાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી અલગ-અલગ રાજ્યોમાં છુપાતો હોવાની માહિતી સામે આવી છે. બેંકમાં નોકરીની ઓળખ આપી પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ કઢાવી વિશ્વાસઘાત કર્યો હોવાનો આરોપ છે. કેસમાં આગળની તપાસ ચાલુ છે.
Surat Crime Branch, Surat Fraud Case, Investment Fraud Surat, Bank Loan Fraud, Credit Card Fraud, Sagar Sutariya, Surat Crime
#Surat #SuratCrime #CrimeBranch #FraudCase #AmeSurati
20 shares