ઇશ્ક છે, પણ આવું તો હું નહીં કરૂ.
મારામાં હજુ ગાંધી છે બચકુ તો હું નહીં ભરૂ.
કહે તો ગોરી ચુંબન ચોડું છેક સુધી.
ને મરદ થઇ તને મળું એ વાત જુદી.
દાંતિયા કરી દર્દ પહોંચાડું? દર્દે દિલથી તહીં ડરૂ.
ગજબ તારા આ ગોરા ગાલ!
એને કેમ કરુ હું બળથી ન બેહાલ!
ચહેરો હાથમાં લય શકુ,અહિસંક બની અહીં લડુ.
જીગરી મારૂ જડબું જાનું.
ને નથી કાંય ઇ વાંદરી પાનું.
દાંત વડે હું શેરડી છોલી, તું કહે તો કંઈ ધરૂ.
ઇશ્ક છે,પણ આવું તો હું નહી કરૂ.
મારામાં હજુ ગાંધી છે બચકુ તો હું નહીં ભરૂ.
#📚 મારા વિચારો #💓 લવ સ્ટેટ્સ #💖 Dil Shayarana #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #💘 પ્રેમ 💘