sajan kumar
ShareChat
click to see wallet page
@jaayy12
jaayy12
sajan kumar
@jaayy12
I love sharechat
#📢27 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢27 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
''અચાનક હવામાંથી ગેસ આવ્યો ને બેભાન થઈ ગઈ'': ઘોઘંબાની એકમાત્ર ફેક્ટરીમાંથી ગેસ લીકેજ કેમ અટકતું નથી?; ગેસના કારણે તો બે ગામ ખાલી જેવાં થઈ ગયાં
ગોધરાથી અંદાજે 50 કિલોમીટર દૂર ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ નામની કંપની આવેલી છે. આ કંપની રેફ્રિજરેટરમાં વપરાતા ગેસનું ઉત્પાદન કરે છે અને બીજા કેટલાક કેમિકલનું પણ ઉત્પાદ કરે છે. રણજીતનગરમાં કંપનીનો પ્લાન્ટ 54 એકરમાં ફેલાયેલો છે. આ પ્લાન્ટમાં અવાર નવાર ગેસ લીકેજની ઘટના બને છે. 2021માં અહીંયા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સાત લોકોનાં મોત થયા હતા તો મોટી સંખ્યામાં લોકો ઘાયલ થય... | ગોધરાથી અંદાજે 50 કિલોમીટર દૂર ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ નામની કંપની આવેલી છે. આ કંપની રેફ્રિજરેટરમાં વપરાતા ગેસનું ઉત્પાદન કરે છે અને બીજા કેટલાક કેમિકલનું પણ ઉત્પાદ કરે છે. રણજીતનગરમાં કંપનીનો પ્લાન્ટ 54 એકરમાં ફેલાયેલો છે. આ પ્લાન્ટમાં અવાર નવાર ગેસ લીકેજની ઘટનાGujarat Fluorochemicals (GFL) Ranjitnagar Plant suffer
#📢27 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢27 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
'ઘરમાં મોટો ધડાકો થયો ને ધૂમાડા નીકળવા લાગ્યા': વડોદરામાં મકાનમાં ગેસ લીકેજ બાદ આગ, 24 વર્ષીય પુત્રનું દાઝી જવાથી મોત; માતા-પિતા અને પુત્રીને ઈજા - Vadodara News
વડોદરા શહેરમાં છઠ પૂજાનો ખુશીનો પર્વ સમા વિસ્તરના મનહર પાર્કમાં રહેતા ગુપ્તા પરિવાર માટે દુઃખમાં પરિવર્તિત થયો હતો. ગુપ્તા પરિવારના મકાનમાં ગેસ લીકેજના કારણે આગ લાગતા પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા હતાં, જેમાં આ પરિવારના 24 વર્ષીય પુત્ર દુઃખદ અવસાન થયું છે. જ્યારે પ્રત્યક્ષદર્શી પ્રફુલભાઇ ઠક્કરે કહ્યું કે, ઘરમાં મોટો ધડાકો થયો હતો અને ઘરમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા હતા અને પરિવારજનો બૂમાબૂમ કરવા લાગ્ય... | વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીમાં આજે એક કરૂણ ઘટના બની છે. એક મકાનમાં ગેસ લીકેજ થયા બાદ અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેના કારણે ઘરમાં હાજર પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયાં હતા. ઇજાગ્રસ્તોમાં રાજકિશોર ગુપ્તા, રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાનો સમાવેશ થાય
#📢26 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢26 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
અમદાવાદના ફાર્મમાં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીમાં રેડ: 13 વિદેશી નાગરિક સહિત 20ની ધરપકડ; 6 મહિલા સામેલ, મીડિયાને જોઈ યુવક-યુવતીઓ ભાગ્યાં, પાર્ટીના પાસ પણ છપાવ્યા હતા - Ahmedabad News
અમદાવાદના ફાર્મ હાઉસમાં ચાલતી હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી પર પોલીસ મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. જેમાં 13 વિદેશી નાગરિક સહિત કુલ 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. શીલજ પાસે ઝેફાયર ફાર્મમાં ચાલતી પાર્ટીમાંથી પોલીસે 48 દારૂની બોટલ અને 9 હુક્કા જપ્ત કર્યા હતાં. આજે સવારે તમામ લોકોને પહેલા બોપલ પોલીસ સ્ટેશન બાદમાં સોલ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે આવવામાં આવ્યા હતા. જેમાં 15 લોકો પીધેલા હોવાનું સામ... | અમદાવાદના શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મમાંથી રેવ પાર્ટી ઝડપાઈ છે. બોપલ પોલીસે મોડીરાતે દરોડો પાડીને 2 ભારતીયો સહિત 20 NRIને દારૂ પાર્ટી કરતા પકડી પાડ્યાં છે. આરોપીઓએ શરાબ અને શબાબની પાર્ટી માટે પાસ પણ છપાવ્યા હતા. પાર્ટીમાં પાસમાં દારૂ પીવા માટે અનલિમિટેડ પી શકાય તેવો
#📉અઠવાડિયામાં સોના-ચાંદીના ભાવમાં કડાકો
#📉અઠવાડિયામાં સોના-ચાંદીના ભાવમાં કડાકો
#📢23 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕