ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા લેફ્ટનન્ટ કર્નલ બન્યા: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પદવી એનાયત કરી, સેના પ્રમુખ પણ હાજર રહ્યા
હરિયાણાના પાણીપતના રહેવાસી ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિયુક્ત કર્યા છે. બુધવારે દિલ્હીમાં એક સમારોહમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ તેમને માનદ પદવી અર્પણ કરી. તેમની માતા સરોજ દેવી, પિતા સતીશ ચોપરા, કાકા ભીમ ચોપરા અને પત્ની હિમાની મોર પણ હાજર રહ્યા હતા. | Olympic gold medalist Neeraj Chopra becomes Lieutenant Colonel