Latest News Updates
ShareChat
click to see wallet page
@latestinformation
latestinformation
Latest News Updates
@latestinformation
અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા 9727989343 Hi કરો.
Today Horoscope 19 October 2025 : आज बनेगा बुधादित्य योग! इन 3 राशियों पर होगी धन वर्षा, खुलेंगे तरक्की के रास्ते! जाने आपका राशिफल https://www.leesoin.com/today-horoscope-19-october-2025/ #✡️દિવાળી વિશેષ જ્યોતિષ ઉપાય🌟 #💝લવ રાશિફળ #🔍 જ્યોતિષ #🔯સફળ કારકિર્દી માટે ઉપાય #💰ધનવાન બનવાના ઉપાય📃
Today Horoscope 17 October 2025 : मेष समेत इन राशियों को आज मिलेगा शुभ समाचार, जानें 12 राशियों का राशिफल https://www.leesoin.com/today-horoscope-17-october-2025/ #📱 શુક્રવાર સ્પેશિયલ #💰ધનવાન બનવાના ઉપાય📃 #🔯સફળ કારકિર્દી માટે ઉપાય #🔍 જ્યોતિષ #💝લવ રાશિફળ
ગુજરાત તરફ આવી રહ્યું છે સંભવિત 'શક્તિ' વાવાઝોડું #😱શક્તિ વાવાઝોડાનું તાંડવ #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #⛈️ગુજરાતમાં અનરાધાર વરસાદ 🌧️ #🤩 શોર્ટ અપડેટ્સ વીડિયો 🎥
😱શક્તિ વાવાઝોડાનું તાંડવ - ShareChat
00:13
#📢22 ઓગસ્ટની અપડેટ #🔥 બિગ અપડેટ્સ #📜 સ્પેશ્યલ સ્ટોરી #🗞️ ગુજરાત અપડેટ્સ #💖 મારુ સૌરાષ્ટ્ર
📢22 ઓગસ્ટની અપડેટ - ShareChat
#📢22 ઓગસ્ટની અપડેટ #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #📜 સ્પેશ્યલ સ્ટોરી #💖 મારુ સૌરાષ્ટ્ર
📢22 ઓગસ્ટની અપડેટ - ShareChat
#📢19 ઓગસ્ટની અપડેટ #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #💖 મારુ સૌરાષ્ટ્ર #📜 સ્પેશ્યલ સ્ટોરી
📢19 ઓગસ્ટની અપડેટ - જન્મદિવસ ઉજવીને તરત મોત વ્હાલું કરી લેતાં ઘેરી ગમગીની જૂનાગઢની યુવતીને મેડિકલમાં પ્રવેશ ન મળતાં ૧૩ મા માળેથી મોતની છલાંગ જૂનાગઢ , તા .૧૮ । ઉજવણી કરી આઈસ્ક્રિમ લેવા જવાના બહાને ઘરેથી નીકળી ઘર જૂનાગઢની એક આશાસ્પદ યુવતીએ મેડિકલ અભ્યાસક્રમમાં નજીક આવેલી બિલ્ડિંગ પર ચડી જઈ મોડી રાત્રિના આપઘાત કરી પ્રવેશ ન મળવાથી કંટાળી જઈ ૧૩ માં માળેથી છલાંગ લગાવી | લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે . આ અંગે પોલીસે હાલ મોતને વ્હાલું કરી લીધુ છે . યુવતીએ પોતાના જન્મદિવસની | અકસ્માતે મોતનો બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે . આઈસક્રીમ લેવાનાં બહાને ઘર નજીકનાં બિલ્ડિંગે પહોંચીને આપઘાતઃ બે વાર ‘ નીટ ’ આપી છતાં જરૂરી સ્કેર ન આવતાં આત્યંતિક પગલું આશાસ્પદ યુવતીની ફાઈલ તસવીર અને જ્યાંથી આપઘાત કર્યો તે બિલ્ડિંગ . જૂનાગઢ શહે ૨ ના મધુરમ વિસ્તારની | ( ઉ.વ .૧૮ ) નામની યુવતીનો તા .૧૭ | શ્રીનગર સોસાયટીના બ્લોક નં .૯૫ માં ઓગસ્ટે જન્મદિવસ હતો . ૧૮ વર્ષ રહેતી વૃતિ જીતેશભાઈ વાઘેલા | પૂર્ણ થયાની ખુશી આ યુવતીએ તેના પરિવારજનો સાથે મનાવી હતી . બાદમાં તે આઈસ્ક્રિમ લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનો ચિંતાતુર બન્યા હતા . યુવતી ગુમ થતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ પત્તો ન લાગ્યો . દરમિયાન , યુવતી પોતાનાં ઘર નજીક આવેલી બાલાજી હાઈટસ નામની ૧૩ માળની બિલ્ડિંગની અગાસી ઉપર ગઈ હતી . બાદમાં મોડી રાત્રીના ૧૩ મા ( અનુસંધાન છઠ્ઠા પાને ) - ShareChat
#🔥11 મેની અપડેટ🗞 #🔥 બિગ અપડેટ્સ #👀 અજબ-ગજબ 😍 #🗞️ ગુજરાત અપડેટ્સ #💖 મારુ સૌરાષ્ટ્ર
🔥11 મેની અપડેટ🗞 - મોરબીના મચ્છુ -૨ ડેમના દરવાજાના રિપેરિંગ કામ માટે નદીમાં પાણી છોડાશેઃ ૩૪ ગામને એલર્ટ કરાયા તા .૧૨ થી ૧૫ સુધીમાં ડેમ ખાલી કરાશે : લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના ( જીજ્ઞેશ ભટ્ટ ) મોરબી તા .૧૦ મોરબી અને માળીયા તાલુકાનાં લોકો માટે આશીર્વાદ સમાન મચ્છુ -૨ ડેમને રીપેરીંગ અર્થે ખાલી કરવાનો છે જેથી હાલમાં નીચવાસના ગામમા આવતા તમામ કોઝવે પરથી અવરજવર ન કરવા માટે જાહેર ચેતવણી આપવામાં આવેલ છે અને મોરબી અને માળીયા તાલુકાનાં ૩૪ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે . મોરબી તાલુકાના જોધપર ( નદી ) ગામ પાસે મચ્છુ -૨ ડેમ આવેલ છે તેના દરવાજાનું રીપેરીંગ કરવાનું છે જેથી આગામી તા ૧૨/૫ થી ૧૫/૫ સુધી મચ્છુ -૨ ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવામાં આવશે જેથી મચ્છુ -૨ ડેમ અને મચ્છુ -૩ ડેમની હેઠવાસમા આવતા મોરબી અને માળીયા ( મી . ) તાલુકાના નિચે મુજબના ગામોના લોકોને દિના વિસ્તારમા ન જવા માટે ચેતવણી આપવામાં આવે છે અને મોરબી શહેરમા મયુર બ્રીજ પાસેના બેઠા પુલ પાસે નદીના પટમાંથી ઝૂંપડામાં રહેતા લોકોને ખસેડવા માટે સૂચના આપવામાં આવેલ છે અને નીચવાસના ગામમા આવતા તમામ કોઝવે પરથી અવરજવર ન કરવા માટે પણ ચેતવણી આપવામા આવે છે . હાલમાં મોરબી તાલુકના જોધપર , લીલાપર , ભડીયાદ , ટીંબડી , ધરમપુર , રવાપર , અમરેલી , વનાળિયા , ગોર ખીજડીયા , માનસર , નવા સાદુળકા , જુના સાદુળકા , રવાપર , ગુંગણ , નારણકા , બહાદુરગઢ , નવા નાગડાવાસ , જુના નાગડાવાસ , સોખડા , અમરનગર , મોરબી , રવાપર નહિંદ અને વજેપર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા , દેરાળા , નવાગામ , મેધપર , હરીપર , મહેન્દ્રગઢ , ફતેપર , સોનગઢ , માળિયા ( મી ) , રાસંગપર અને ફાટસર ગામને એલર્ટ કરવામાં આવેલ છે . - ShareChat
#🎉 નવું વર્ષ 2023નું રાશિફળ 📆 #🔯વાર્ષિક રાશિફળ 2023 #🔯જ્યોતિષ : 2023માં આ કરો અને આ ના કરો #✍️એસ્ટ્રો ટિપ્સ🔯 #🔍 જ્યોતિષ
🎉 નવું વર્ષ 2023નું રાશિફળ 📆 - ShareChat
00:10