Gujarat weather alert : વરસાદનો રેડ અલર્ટ! આગામી 3 દિવસ ગુજરાત માટે ઘાતક બની શકે – આજે ક્યાં વરસાદની આગાહી જુઓ
Gujarat weather alert : ગુજરાતમાં 2/3 દિવસ થી વરસાદી માહોલ જામ્યો છે, ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજ્ય પર 4 સિસ્ટમ એક સાથે એક્ટિવ