Vivoએ ચુપચાપ લોન્ચ કર્યો નવો X200T, કિંમત અને ફીચર્સ જોઈને યુઝર્સ રહી ગયા હેરાન, જાણો પૂરી વિગત
Vivo X200T Launced In India: Vivo એ તેની પાછલી ફ્લેગશિપ સીરિઝમાં એક નવો સ્માર્ટફોન, X200, ચૂપચાપ લોન્ચ કર્યો છે. Vivo X200T તરીકે ઓળખાતો આ ફોન એવા યૂઝર્સ માટે છે જેઓ ફ્લેગશિપ-લેવલની સુવિધાઓ ઇચ્છે છે પરંતુ મોટી કિંમત ચૂકવવા માંગતા નથી. નવો X200T Vivo X200 નું અપગ્રેડેડ વર્ઝન હોવાની અપેક્ષા છે, જેમાં વધુ સારું પ્રોસેસર, મોટી બેટરી અને અપગ્રેડેડ સોફ્ટવેર હશે.