ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ, આ ખેલાડી બન્યો કેપ્ટન
Team IND Squad Announcement : ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની ODI ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, રોહિત ODI શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે નહીં. શુભમન ગિલને રોહિતની જગ્યાએ ભારતીય ODI ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.