#📢કેજરીવાલ ગુજરાત પ્રવાસે #✒ રાજકારણ અપડેટ્સ #🔴 રાજકીય ટ્રેન્ડ્સ #🔥 બિગ અપડેટ્સ #📃📰 એકદમ તાજા સમાચાર📰📝
કેજરીવાલ 3 દિવસ ગુજરાતમાં, 7 ઝોનના બૂથ કાર્યકરોનું સંમેલન:પાર્ટી પ્લોટ માલિકે નિકોલની સભાનું અચાનક બુકિંગ કેન્સલ કર્યું, ઇટાલિયાએ કહ્યું-ભાજપે ધમકી આપી હતી