આકાશી વાદળ ધરતી પર આવ્યું
5 Posts • 600 views
Ame Surati
1K views 4 months ago
#📢26 જૂનની મુખ્ય અપડેટ્સ🆕 #ભારે વરસાદ સાથે જળબંબાકાર #આકાશી વાદળ ધરતી પર આવ્યું #વરસાદ #રાજ્ય માં ભારે વરસાદ ની આગાહી નવસારીના ચીખલીમાં કાવેરી નદીના કિનારે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર, વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે આંશિક રીતે ડૂબી ગયું છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #navsari #chikhli
13 likes
10 shares
Ame Surati
81K views 4 months ago
#📢26 જૂનની મુખ્ય અપડેટ્સ🆕 #ભારે વરસાદ સાથે જળબંબાકાર #આકાશી વાદળ ધરતી પર આવ્યું #વરસાદ #રાજ્ય માં ભારે વરસાદ ની આગાહી ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં યાત્રીઓ ભરેલી બસ અલખનંદા નદીમાં ખાબકી બસમાં 18 યાત્રીઓ સવાર હતાં, 2ના મો-ત, 7 ઘાયલને બહાર કઢાયા, 10 હજી લાપતા #uttrakhand #rudraprayag #alakhnanda #bus #accident
506 likes
6 comments 815 shares
Ame Surati
1K views 4 months ago
#📢26 જૂનની મુખ્ય અપડેટ્સ🆕 #ભારે વરસાદ સાથે જળબંબાકાર #રાજ્ય માં ભારે વરસાદ ની આગાહી #વરસાદ #આકાશી વાદળ ધરતી પર આવ્યું હિમાચલ પ્રદેશના કુલ્લુ અને કાંગડા જિલ્લામાં વાદળ ફાટવાથી તાબહિના દ્રશ્યો સર્જાયા 2 લોકોના મો-તની ખબર, 10 થી વધુ લોકો લાપતા #garsavalley #kullu #flashflood #himachal #cloudbusting #kangra #himachalpradesh
10 likes
13 shares
Ame Surati
5K views 4 months ago
#📢25 જૂનની મુખ્ય અપડેટ્સ🆕 #આકાશી વાદળ ધરતી પર આવ્યું #વરસાદ #રાજ્ય માં ભારે વરસાદ ની આગાહી #ભારે વરસાદ સાથે જળબંબાકાર કુલ્લુમાં વાદળ ફાટતાં ગરસા વેલીમાં ઘોડાપુર સર્જાતાં જથ્થાબંધ લાકડાં ધસી પાણીમાં આવ્યા #garsavalley #kullu #flashflood #wildcone #himachal
26 likes
28 shares