🌅 🙏 શુપ્રભાત્ 🙏 🌄
*સત્ય*
એક સર્જરી જેવું છે થોડું દર્દ આપે છે પણ રાહત મળે છે.
*જુઠ*
એક પેઈનકિલર જેવું છે જે તત્કાલ રાહત તો
આપે છે પણ તેની આડઅસર જિંદગીભર રહે છે.
🕉️ મહાદેવ હર 🕉️
🙏 જયશ્રી કૃષ્ણ 🙏
🌅 Good Morning 🌄
#ભાઈ બીજ #સુપ્રભાત #શુભ સવાર #good morning #👌 ગર્વથી ગુજરાતી 👳♂️