મહારાષ્ટ્ર સમાચાર
112 Posts • 782K views
Ame Surati
3K views
#✈️પ્લેન ક્રેશના ભયાનક CCTV🎥 #😱મહારાષ્ટ્રના DyCMનું પ્લેન ક્રેશમાં નિધન🔴 #મહારાષ્ટ્ર સમાચાર #💐અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ🕯️ #અમે સુરતી બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં તમામ દિવંગત આત્માને ઈશ્વર શાંતિ આપે. આ અચાનક ઘટનાએ સમગ્ર દેશને શોકમાં મુકી દીધો છે. દુર્ઘટનામાં પ્રાણ ગુમાવનાર સૌના પરિવારજનોને આ અપરંપાર દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના. 🙏🌸💐 #Surat #Baramati #PlaneCrash #Condolence #Prayer Baramati | Plane Crash | Condolence | Prayer | Tragic Incident | Maharashtra | Deputy Cheif Minister | CM | NCP | Shambhavi Pathak | Sumit Kapoor | Pilot | PSO | Videep Jadhav | Pinky Mali | Attendant | Crew Member | Mumbai
46 likes
2 comments 58 shares
Ame Surati
594 views
#💐અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ🕯️ #✈️પ્લેન ક્રેશના ભયાનક CCTV🎥 #😱મહારાષ્ટ્રના DyCMનું પ્લેન ક્રેશમાં નિધન🔴 #મહારાષ્ટ્ર સમાચાર #અમે સુરતી બારામતી વિમાન દુર્ઘટનાને લઈને વધુ એક CCTV વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે વિમાન એક બાજુ નમી જાય છે અને ત્યારબાદ જોરદાર ધડાકાભેર જમીન પર પટકાઈ જાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ દુર્ઘટનાની ગંભીરતા વધુ સ્પષ્ટ બની છે અને તપાસ એજન્સીઓ દ્વારા ફૂટેજના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ વચ્ચે બારામતી સ્થિત વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે અજિત પવારના પાર્થિવ શરીરના અંતિમ દર્શન માટે વહેલી સવારથી જ જનમેદની ઉમટી પડી છે, જ્યાં લાખોની સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. સમગ્ર મહારાષ્ટ્ર સહિત દેશભરમાં શોકની લાગણી વ્યાપી છે અને અંતિમ દર્શન માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. #Surat #Baramati #AjitPawar #PlaneCrash #Baramati Ajit Pawar | Baramati | CCTV footage | plane crash | Vidya Pratishthan | last rites | public gathering
6 likes
10 shares