Ame Surati
610 views
#અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર યુનાઈટેડ ફ્રન્ટ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ સુરતમાં વિવિધ પબ્લિક સેકટર બેન્કોના કર્મચારીઓ દ્વારા હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. બેન્ક કર્મચારીઓની મુખ્ય માંગ મુજબ પહેલા અને ત્રીજા શનિવારે રજા આપી અઠવાડિયામાં પાંચ દિવસ બેન્કો ચાલુ રાખવામાં આવે, સાથે જ તેમનું કહેવું છે કે પાંચ દિવસની વ્યવસ્થા બદલ રોજના સમયમાં 40 મિનિટ વધુ કામ કરવા તેઓ તૈયાર છે. આ માંગને લઈ મોટી સંખ્યામાં બેન્ક કર્મચારીઓ ઘોડદોડ રોડ પર એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ ચીમકી આપી છે કે જો તેમની માંગો સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. #Surat #BankStrike #GhoddodRoad #PublicSectorBanks #Protest Surat | Bank Employees | United Fornt of Bank Unions | Five Day Banking | Bank Strike | Ghoddod Road Protest