Dada Bhagwan
ShareChat
click to see wallet page
@dadabhagwanfoundation
dadabhagwanfoundation
Dada Bhagwan
@dadabhagwanfoundation
Visit our website: https://www.dadabhagwan.org
ત્રિમંત્રનો અર્થ શું છે અને ત્રિમંત્રની આરાધનાનો ફાયદો શું છે? દાદા ભગવાન કહેતા કે આ અમારા આપેલા ત્રિમંત્રમાં તો ગજબની શક્તિ છે! સર્વ દેવો રાજી રહે અને વિઘ્ન ના આવે. સંપૂર્ણ નિષ્પક્ષપાતી છે. વધુ માહિતી માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/6OprcuX7 #💐 શુભ સોમવાર #🔱 હર હર મહાદેવ #🙏ભક્તિ સ્ટેટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ
💐 શુભ સોમવાર - नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्वसाहूणं एसो पंच नमुक्कारो , पावप्पणासणो सव्व मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलम् 9 ३ँ० नमो भगवते वासुदेवाय ೧ ३० नमः शिवाय ३ जय सच्चिदानंद dadabhagwanorg नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्वसाहूणं एसो पंच नमुक्कारो , पावप्पणासणो सव्व मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलम् 9 ३ँ० नमो भगवते वासुदेवाय ೧ ३० नमः शिवाय ३ जय सच्चिदानंद dadabhagwanorg - ShareChat
પ્રસ્તુત પદ ""પુણ્યૈ લોગોત્તમ કેવું છે"" દ્વારા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનની કીર્તન ભક્તિ કરીએ. વધુ માહિતી માટે subscribe કરો દાદા ભગવાન ફાઉન્ડેશન મ્યુઝિક ચેનલ: https://dbf.adalaj.org/GeSVF7b8 #💐 શનિવાર સ્પેશિયલ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ #🙏ભક્તિ ભજન🎶
💐 શનિવાર સ્પેશિયલ - ShareChat
00:30
#🏹દશેરાની શુભકામના🏹 દશેરાની હાર્દિક શુભકામનાઓ આ દશેરાના પર્વે અધ્યાત્મનો અંતર આશય સમજીએ: https://dbf.adalaj.org/ij04DcsR
🏹દશેરાની શુભકામના🏹 - वजयादशम इस संसार में अपने शत्रु कौन है ? कषाय ! क्रोध मान माया लोभ और राग- द्वेष | | ~  DADABHAGWAN ORG वजयादशम इस संसार में अपने शत्रु कौन है ? कषाय ! क्रोध मान माया लोभ और राग- द्वेष | | ~  DADABHAGWAN ORG - ShareChat
#🌸મહાનવમીની શુભેચ્છાઓ🌸 #👣 જય માતાજી #🏵️માતા સિદ્ધિદાત્રી🏵️ #🔱નવરાત્રી સ્ટેટ્સ😍 શુભ નવરાત્રિ... દેવી અંબિકા એ આધ્યશક્તિ છે, એટલે કે ઊર્જાનો મૂળ સ્ત્રોત. તેમની પાસે સંસારના વિઘ્નોને દૂર કરવા માટે દૈવી શક્તિ છે અને તે તમારી પ્રકૃતિને ખૂબ શક્તિઓ આપે છે, જેથી તમે સહજ બની શકો. આપણે અંબેમાને કઈ રીતે પ્રસન્ન કરી શકીએ? એ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/EF8SBRwz #🔱નવરાત્રી પૌરાણિક કથા & રહસ્યો📕
🌸મહાનવમીની શુભેચ્છાઓ🌸 - DADABHAGWANORG DADABHAGWANORG - ShareChat
"મા" તારા ખોળે રમતો હું બાળ, ભટકું ના ભવરણમાં, લેજો સંભાળ! આપણે અંબે માતાને કઈ રીતે પ્રસન્ન કરી શકીએ? એ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/EF8SBRwz #🏵️દેવી મહાગૌરી🏵️ #🔱દુર્ગાષ્ટમીની શુભેચ્છાઓ🔱 #🔱આઠમાં નોરતાની શુભેચ્છા🩷 #🔱નવરાત્રી સ્ટેટ્સ😍 #🪔આઠમનો હવન🔥
🏵️દેવી મહાગૌરી🏵️ - DADABHAGWANORG ता२ जोणे रभतो हुं GIIO, 4| @eS নl @qeeIমi, cণi ২icIm! DADABHAGWANORG ता२ जोणे रभतो हुं GIIO, 4| @eS নl @qeeIমi, cণi ২icIm! - ShareChat
સહુને નવરાત્રિની શુભકામનાઓ.. નવરાત્રિના શુભ અવસરે જાણીએ અંબે મા વિષે અધિક અહી: https://dbf.adalaj.org/6Cuj6he0 #🏵️માં કાલરાત્રી🏵️ #🛕 51 શક્તિપીઠના દર્શન🙏 #🔱સાતમાં નોરતાની શુભેચ્છા🔘 #🪔માતાજીની આરતી અને ભજન🥁 #🔱નવરાત્રી સ્ટેટ્સ😍
🏵️માં કાલરાત્રી🏵️ - ShareChat
00:47
નવરાત્રિની શુભકામનાઓ.. #🏵️દેવી સ્કંદમાતા🏵️ #🔱પાંચમાં નોરતાની શુભેચ્છા🔘 #🔱નવરાત્રી સ્ટેટ્સ😍 #🎪માતાજીની માંડવીનો શણગાર🎉 #👣 જય માતાજી અંબા માતાજી એ આદ્યશક્તિ સ્વરૂપ છે. દરેક દેવીઓના કાયદા હોય છે તે કાયદા પાળે તો માતાજી ખુશ રહે. તમારી જેટલી શ્રદ્ધા એટલું ફળ મળે. નવરાત્રિના શુભ અવસરે જાણીએ અંબે મા વિષે અધિક અહી: https://dbf.adalaj.org/6Cuj6he0
🏵️દેવી સ્કંદમાતા🏵️ - ShareChat
00:59
#🏵️દેવી કુષ્માંડા🏵️ #🔱ચોથા નોરતાની શુભેચ્છા🟢 #🔱નવરાત્રી સ્ટેટ્સ😍 #👣 જય માતાજી અને અંબેમાતા કોણ છે? દેવી અંબિકા, જે દુર્ગા માતા કે અંબા માતા તરીકે પણ ઓળખાય છે, તેઓને હિન્‍દુસ્તાનના ઘણા ધર્મોએ સ્વીકાર્યા છે અને તેમની ભક્તિ-આરાધના કરે છે. પશ્ચિમ બંગાળમાં અંબા માતા એ દુર્ગા માતા તરીકે ઓળખાય છે. તે અંબા મા, બહુચર માતાજી, કાલિકા માતાજી, ભદ્રકાળી માતાજી, મા ભવાની વગેરે ઘણા નામે ઓળખાય છે. વધુ માહિતી માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/mixOSX9A
🏵️દેવી કુષ્માંડા🏵️ - DADABHAGWANORG gI@1 Gldl2f] DADABHAGWANORG gI@1 Gldl2f] - ShareChat
Happy Navratri 🙏 #🏵️દેવી ચંદ્રઘંટા🏵️ #🏵️દેવી ચંદ્રઘંટા🏵️ #🔱ત્રીજા નોરતાની શુભેચ્છા🔵 #🔱ત્રીજા નોરતાની શુભેચ્છા🔵 #💐 ગુરૂવાર સ્પેશિયલ #🔱નવરાત્રી સ્ટેટ્સ😍 #👣 જય માતાજી
🏵️દેવી ચંદ્રઘંટા🏵️ - ShareChat
00:47
"મા" કરું આજે હું એક જ અરજ, ભક્તિ હો નિર્મળ, ને પ્રકૃતિ સહજ! અંબા માતા ત્યારે જ પ્રસન્ન થાય છે, જ્યારે આપણે તેમના કાયદાઓ પાળવાના યથાર્થ પ્રયત્નો કરીએ! ચાલો જાણીએ એમના કાયદાઓ વિશે અધિક અહીં: https://dbf.adalaj.org/bt3zy1UZ #🏵️દેવી ચંદ્રઘંટા🏵️ #🔱ત્રીજા નોરતાની શુભેચ્છા🔵 #🔱નવરાત્રી સ્ટેટ્સ😍 #👣 જય માતાજી #🙏નવરાત્રી પૂજાવિધી & ઉપવાસના નિયમ✅
🏵️દેવી ચંદ્રઘંટા🏵️ - DADABHAGWANORG {ుI', Sచ Ull% $్ర Us % Ul2% , Gப, எ usla| M5q el చ6% ! DADABHAGWANORG {ుI', Sచ Ull% $్ర Us % Ul2% , Gப, எ usla| M5q el చ6% ! - ShareChat