jasmit
ShareChat
click to see wallet page
@jasmit11
jasmit11
jasmit
@jasmit11
I am happy
#📢29 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕
📢29 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
નમ્રમુનિ મહારાજનો 55માં જન્મદિને માનવતા મહોત્સવ: ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર, હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો આવ્યા, 300 બેડની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિ. પ્રોજેક્ટનો પ્રારંભ - Junagadh News
ગિરનારની પવિત્ર ભૂમિ પર આગામી તારીખ 26, 27 અને 28 સપ્ટેમ્બર 2025 દરમિયાન રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના 55માં જન્મોત્સવ નિમિત્તે 'માનવતા મહોત્સવ'નું ત્રિ-દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર સહિત અનેક રાજકીય આગેવાનો નમ્રમુનિ મહારાજની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી. | Girnar celebrates 'Manavta Mahotsav' on Rashtrasant Namramuni Maharaj's 55th birthday (Sep 26-28, 2025). Home Minister Harsh Sanghavi, film star Akshay Kumar visited. Event features massive Jeevdaya and spiritual activities.