Weekly Horoscope: આ રાશિના લોકોને બિઝનેસમાં ઇચ્છિત નફો મળશે અને ગ્રોથ થશે, જાણો કેવુ રહેશે તમારું સપ્તાહ; લકી કલર અને નંબર
Weekly Horoscope 13th October to 19th October 2025: મીન રાશિ કેટલાક ઘર સંબંધિત પડકારોનો સામનો કરી રહી છે, અઠવાડિયાના અંતમાં સુધારો અને સફળતા જોવા મળશે. આ અઠવાડિયું કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે. ચાલો જાણીએ ચિરાગ દારૂવાલા પાસે કે આવનારું અઠવાડિયું તમામ 12 રાશિઓ માટે કેવું રહેશે. વાંચો મેષથી મીન સુધીની સ્થિતિ...